જેમ જેમ મત ગણતરી આગળ વધતી જાય છે તેમ તેમ ક્યો પક્ષ જીતશે તેની રાહ પણ વધતી જાય છે. અત્યારના સમયે જ્યારે મત ગણતરી તેના મધ્ય સ્તરે પહોચી છે ,તેવા સમયે રૂખ બદલાયો હોય તેવું દર્શાય છે. પહેલા કોંગ્રેસ લીડ કરતી હતી તો હવેના સમયમાં બને પક્ષો બરબારીનો ખેલ ખેલી રહ્યા છે.
મધ્યપ્રદેશકુલ 230 બેઠક | રાજસ્થાનકુલ 199 બેઠક | છત્તીસગઢકુલ 90 બેઠક | તેલંગાણાકુલ 119 બેઠક | મિઝોરમકુલ 40 બેઠક |
ભાજપ –108 | ભાજપ -80 | ભાજપ -22 | ભાજપ -02 | ભાજપ -01 |
કોંગ્રેસ -109 | કોંગ્રેસ -95 | કોંગ્રેસ -59 | કોંગ્રેસ -21 | કોંગ્રેસ -06 |
અન્ય – 05 | અન્ય –21 | અન્ય -02 | TRS – 90 | MNF -27 |