પધ્ધર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.આર.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓની મળેલી બાતમી ના આધારે પધ્ધર ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ગંજીપાનાનો તીનપતી વડે રૂપીયાની હારજીતનો જુગાર રમી – રમાડી રહ્યા હોઈ જે આધારે પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પધ્ધર ગામની સીમમાં રેઈડ કરી આરોપીઓ શીવજી નારાણ ખૂગલા , હરી દાના બરાડીયા, ડાયા કરશન ખુંગલા , શંકર નારાણ ખુંગલા , અશોક ગોવિંદ ચાવડા ને ઝડપી તેમની પાસેથી રોકડા રૂપીયા -૨૧,૨૫૦ મોબાઈલ નં . ૦૫ કિ.રૂ.૭,૦૦૦ એમ કુલ કિ . રૂ . ૨૮,૨૫૦ -નો મુદ્દામાલ કજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન