કેન્દ્રની જીએસટી કાઉન્સીલ દ્વારા નખાયેલા
ચેમ્બર ઓફ કોમર્સ – દાણાપીઠ એસો.ના બંધના એલાનમાં વેપારીઓ એક સુરે જોડાયા
કેન્દ્ર સરકારની જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા અનાજ કઠોળ ખેત પેદાશો પેકીંગ ગુડ પર લદાયેલા પ ટક જીએસટીનો દેેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને દાણાપીઠ વેપારી એસો. દ્વારા અપાયેલા બંધના એલાનમા અનાજ કઠોળ ના વેપારીઓ એ બંધમાં જોડાતા દાણાપીઠ સજજડ બંધ રહી હતી. આ બંધમાં શહેરના અન્ય અનાજ કઠોળ કરીયાણાના વેપારીઓ પણ જોડાતા બંધની ઠેર ઠેર અસર જોવા મળી હતી. આજે બંધમાં જોડાયેલા વેપારીઓએ જીએસટીના પાંચ ટકાના કરને સપુંર્ણ પાછો ખેંચવાની માંગ કરી હતી.
‘અબતક’ સાથેની વાતચીતમાં દાણાપીઠ વેપારી એસો.ન ઉપપ્રમુખ જતીનભાઇ બગડાઇએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સીલે અત્યાર સુધીની શુન્ય ટેકસ ફી પ્રોડકટ એવી એગ્રી કોમોડીટી પ્રોડકટ પર પ ટકાનો જીએસટી દર વેપાર ઉઘોગ માટે કમરતોડ બની રહેશે. વેપારી દાણાપીઠ એસો.ના પ્રમુખ બીપીનભાઇ કેસરીયા ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવની આગેવાનીમા બંધ પાળી પ ટકા જીએસટી પરત ખેચવાની માંગ કરી હતી. જીએસટી પરત ખેંચવાની લડત ચાલુ રહેશે આગામી દિવસોમાં તંત્રની આપેલ છે. આજે દાણાપીઠ જડબેસલાક બંધ રહ્યું હતું.
રાજકોટમાં માત્ર દૂધ ઉત્પાદન વેચાણની દ્વારા 15,00 શક્તિ દહીં અને 70,00 લીટર છાશનું વેચાણ થાય છે.અન્ય ડેરી આટલા જ દહીં, છાશ વેચે છે. છાશનો ભાવ લીટર રૂ. 30 અને દહીંનો ભાવ રૂ. 60 વસુલાય છે જે હવે રૂ. 31.50 અને રૂ. 63 વસુલાશે. આમ, માત્ર રાજકોટમાં 1.50લાખનો અને રાજ્યમાં રોજે રૂ. 30 લાખથી વધુનો કરબોજ આવશે. અત્યાર સુધી છાશ-દહીં પર આ કરબોજ નહોતો જે તા. 18 થી લાગુ કરાયો છે.
બીજી તરફ, ફુડ-કઠોળ ઉપર પણ જી.એસ.ટી.લાદમાં આવ્યો છે તેના ભારત બંધનું એલાન અપ ચાલુ છે સપ્ટેમ્બરની અગ્રીમ રાજકોટ કોમર્સ અલિપ્ત છે. જ્યારે સત્તાની મોટાભાગની માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન હોય સત્તારૂઢ હડતાળમાં યાર્ડના ડિરેક્ટરો,સ્ટાફ નહીં જોડાય પણ રાજકોટ યાર્ડના વેપારી સત્તાની સાથે સંપર્ક સાધતા આ ટેક્નોલોજીમાં વધારાની સામે નારાજગી અને હડતાળ પડતી હોય છે.જ્યારે દાણાપીઠના વ્યક્તિએ કરબોજ સામે આક્રોશ ઠાલવી હડતાલ પાડી હતી.