આ લીકવીક ઓકિસજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોકલયાં: ટેન્કમાં 103.64 ટન ઓકિસજન રવાના

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે દર્દીઓને ઓકિસજનની જરૂરત રહેતા આજરોજ રાજકોટ રેલવે મંડળના હાપા ગુડસ સેડથી દિલ્હી કેટ માટે પાંચ ઓકિસજન ટેકર્સ માલગાડીને સવારે 4.40 વાગ્યે રવાના થઇ હતી.

આ પાંચ ઓકિસજન ટેકર્સમાં કુલ 10.364 ટન લીકવીક મેડીકલ ઓકિસજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર તરફથી મોકલવામાં આવ્યું છે. દિલ્હી કેટ સુધી પહોચવા આ ટ્રેન 1230 કી.મી. અંતર કાપશે.આ ઓકિસજન ટેકસને દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્5િટલમાં કોવિડ દર્દીઓને આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.