Share Facebook Twitter WhatsApp દ્વારકા નજીક ગૌરીજા ગામ પાસે ખાનગી કંપનીની બસ પલ્ટી મારી જતા બસમાં બેઠેલા પાંચ જેટલા કંપનીનાં કર્મચારીઓને ઈજા પહોચી હતી. તેમને સારવારાર્થે દ્વારકા ખસેડવામાં આવ્યા હતા બેથી ત્રણ વ્યકિતઓને વધુ સારવારની જરૂરીયાત હોતા જામનગર રીફર કરવામાં આવ્યા હતા. dwarka Gujarat news
અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર26/12/2024