દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે સાંભળી ને કે જોઈને હેરાન થઈ જાય છી. આમાં ની જ એક એવી પ્રવૃતિ જે કાનૂન ની દ્રષ્ટિએ ગુનો છે અને તેને દરેક માણસ એક પાપ અને ગુનાની જેમ જોવે છે. છોકરીઓને જબરદસ્તી દેહવ્યાપારમા ધકેલવી એ આપના દેશમાં ગુનો છે પરંતુ દેશના ઘણા એવા શહેઓમાં આ કામ થતું રહે છે. ક્યાક આ કામનો ઘણો વિરોધ થાય છે તો ક્યાક આ કામને પાપ સમજવામાં આવે છે.
પરંતુ તમને એક કહેવામા આવે કે ગુજરાતનું જ એક ગામ જ્યાં રહેતી દરેક મહિલા દેહવ્યાપર કરે છે તો શું તમે માનશો???એથી પણ વઘુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે તેમણે આ કામ કરવા અંતે તેમના ભાઈ અને પિતા પણ છૂટ આપે છે?? તો ચાલો જાણીએ ગુજરાતનાં આ ગામ વિષે…..
ગુજરાત રાજ્યમાં વાડિયા નામના આ ગામમાં મહિલાને મજબૂરીથી વૈશ્યા બનાવમાં આવે છે. 21મી સદીમાં કદમ રાખી ચૂકેલા ગુજરાતના ગામની તસ્વીરો આપણે હેરાન અને આશ્ચર્યચકિત કરી મૂકે છે.
આ ગામમાં રહેલી દરેક છોકરી દેહવ્યાપર સાથે સંકળાયેલી છે. તેમણે આ કામ કરવા મજબૂર તેના જ પિતા અને ભાઈઓ કરે છે. આ ગામની કહાની અહી પૂરી નથી થતી પરંતુ આ ગામમાં કોઈ 12 વર્ષની છોકરી માં બને એ આ ગામ માટે સામાન્ય વાત છે.