દુનિયામાં સૌથી વધુ યુરેનિયમ આ પાન-એશિયન દેશ ધરાવે છે
યુરિનિયમનું પ્રથમ શિપમેન્ટ ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા રવાના થઇ ગયું છે.ઉલ્લેખનીય છે કે પાન એશિયન દેશ ઓસ્ટ્રેલીયામાં કુદરતી સંપત્તિનો ખજાનો છે. આ દેશની ધરતીના પેટાળમાં અખૂટ ખજાનો ધરબાયેલો છે. તેથી તેની નિકાસ કરી શકે છે. તેઓ કુદરતી સંપત્તિ એટલે કે નેચરની જાળવણી કરવાનું જાણે છે.યુરેનિયમને યલો કેક પણ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલીયાની ધરતીના પેટાળમાં સૌથી વધુ યલો કેક એટલે કે યુરેનિયમ રીઝર્વ પડયું છે. દુનિયામાં સૌથી વધુ યુરેનિયમ આ દેશ પાસે છે. તેથી જ અનય જ‚રતમંદ દેશોને તેની નિકાલ કરી શકવા સક્ષમ બની શકયું છે.તાજેતરમાં ઓસ્ટ્રેલીયાના વેપાર મંત્રી મીસીસ જુલીયા બિશપ ભારતની સતાવાર યાત્રાએ આવ્યા હતા. તેમણે ભારતના વેપાર મંત્રી, વિદેશ મંત્રી, નાણામંત્રી, વિદેશી મંત્રી અને વિદેશી મામલાઓના આલા દરજજાના અધિકારીઓ સાથે મુલાકાત કરીને બેઠકમાં જરુરી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.જુલીયા બિશપની આ ભારત યાત્રા બંને દેશ ભારત અને ઓસ્ટ્રેલીયાના બેપક્ષીય વેપારીક સંબંધોને એક અલગ જ ન્યા લેવલે લઇ જશે. તેના ભેટ સ્વ‚પે આ યુરેનિયમનું પ્રથમ શીપમેન્ટ સૌ પહેલીવાર ઓસ્ટ્રેલીયાથી ભારત આવવા રવાના થઇ ગયું છે.