સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ’ પેહલિ રાખી દેશ પ્રેમ કી ’ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ગુજરાત ના ૧૮૫૪૪ ગામના બેહનો ની પ્રથમ રાખી દેશ ની સરહદ ની રક્ષા કરતા વીર જવાનોને ’દશષફુતીિિંફ’ રૂપે અર્પણ કરશે. જેના અંતર્ગત રાજકોટ જીલ્લાના તમામ તાલુકા અને ગામો માંથી બહેનો દ્વારા જવાનો માટે રાખડી મોક્લાવેલ અને પડધરી તાલુકાના મામલતદાર શ્રી અને વિવિધ ગામના મહિલા તલાટી મંત્રીશ્રીઓ તથા શભમત વિભાગ ના બહેનો તથા મિશન મંગલમ વિભાગ ના બહેનોએ જવાનો ને રાખડી મોકલાવી જવાનોના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.આ કાર્યક્રમ માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના ઝોન સંયોજક અપૂર્વભાઈ મહેતા રાજકોટ જિલ્લાના સંયોજક રજનીશભાઈ પટેલ અને નીતિનભાઈ ભેંસજાળિયા ના માર્ગદર્શન હેઠળ પડધરી તાલુકાના સંયોજકો કુલદીપસિંહ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ જાડેજા તથા સહસંયોજક શ્યામ ચૌહાણ, જૈમિન રાજપરા દ્વારા તાલુકાના વિવિધ ગામડાની બહેનો પાસેથી પણ રાખડી એકત્રિત કરવાંમા આવી હતી.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…