વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવેલ અને જે પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળેલ અને બહુમતી થી કાશ્મીર ના સાદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ૩૭૦ હટાવવા નો નિર્ણય લેવાય જેને દેશના તમામ ખુશીનો માહોલ જોવા મળેલ અને વધારવા માટે રાજકોટ શહેરના તમામ વકીલો મા પણ જોવા મળેલ અને જેના પગલે રાજકોટ બાર ના સભ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સભ્ય દિલીપભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ લીગલ સેલ ના ક્ધવીનર હિતેશભાઈ દવે ક્રિમિનલ બા ર ના પ્રમુખ તુષારભાઈ બસલાણી ઉદાણી ભાઈ તથા તમામ વકીલો દ્વારા ખુશી નો ઉત્સવ મનાવવા એકત્રિત થઇ ફટાકડા ફોડી દેશના શાસક પક્ષના આ નિર્ણયને આવેલ છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા