શહેરના કુવાડવા રોડ પર આવેલી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ બિલ્ડીગના ગ્રાઉન્ડ ફલોરમાં આજે બપોરના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગતા વકીલો અને અસીલોમાં નાશ ભાગ મચી ગયો હતો. ત્યારે કોર્ટ કર્મચારી વસંતભાઈએ સમય સુચતકથી ફાયર સેફટીના બાટલાની મદદથી આગને કાબુમાં લીધી હતી. અને શોટ સર્કિટથી મોટી જાનહાની ટળી હતી. અને હાજર રહેલા મોટી સંખ્યામાં એડવોકેટ અને અસીલોએ રાહતનો દમ લીધો હતો.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ