શહેરીકરણમાં જીવતા બાળકોને ખૂલ્લા ગનનમાં વિહરતા પંખીડાઓ હરણ, જરખ, નીલગાય, જેવા વન્ય જીવોનું પ્રત્યક્ષ દર્શન થાય તેવા હેતુથી મતુશ્રી એલ.જી. ધોળકીયા પ્રાથમિક શાળાના ભૂલકાઓને ઘેલા સોમનાથ, ભૂતનાથ, બિલેશ્ર્વર, હિંગોળગઢ સહિતના પાંચાળ પ્રદેશની સફરે લઈ જવામાં આવ્યા હતા. નાના નાના ટેકરામાં ટ્રેકીંગ કર્યું અને મુકતપણે વિહરતા પશુપંખીઓને જોઈ બાળકો ખૂબજ આનંદીત થયા.
Trending
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો