કોઈ પણ ફળ ક્યારેય જમવા સો ખાવું નહીં. આપણે ત્યાં ખાસ તો કેરી અને કેળાં જમવા સો ખાવાની રીત ઘણાં ઘરોમાં જોવા મળે છે એ ખોટી રીત છે. સવારે બ્રેકફાસ્ટમાં દૂધ સો કેળાં કે કેરીને કાપીને અવા મિલ્કશેક બનાવીને લઈ શકાય. ત્યારે ન ખવાય તો સાંજે ૪-૫ વાગ્યે ખાઈ શકાય.
તરબૂચ, શક્કરટેટી, સંતરાં જેવાં કોઈ પણ ફળો સવારે બ્રેકફાસ્ટ પછીના બે કલાકે એટલે કે સવારે ૧૧ વાગ્યા આસપાસ કે સાંજે ૪-૫ વાગ્યે લઈ શકાય. ફળ ખાવાના ૧ કલાક પહેલાં અને પછી કશું ખાવું નહીં. જ્યારે ફળ ખાઓ ત્યારે એની સો બીજું કશું જ ખાવાની જરૂર ની.
તમને જણાવી દઇએ કે, કોઇ પણ ફળ દિવસમાં ૧૦૦-૧૫૦ ગ્રામ જેટલું જ ખાવું. ડાયાબિટીઝના દર્દીઓએ કોઈ પણ ફળ ૭૫-૧૦૦ ગ્રામ જેટલું જ ખાવું. આ માપમાં રહીને કોઈ પણ ફ્રૂટ ખાવાી અને નિશ્ચિત સમયે એ ખાવાી ફળ ક્યારેય કોઈ આડઅસર કરતું ની અને એનાં બધાં પોષક-તત્વો શરીરને પ્રમાણસર મળી રહે છે. વળી કોઈ પણ ફળ રાત્રે ૭-૮ વાગ્યા પછી ક્યારેય ખાવું જોઈએ નહીં.
ઘણા લોકો ૭ વાગ્યે જમ્યા પછી રાત્રે ૯-૧૦ વાગ્યે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ ખાય છે એ આદત બરાબર ની.