મેષ
આજે આપ ખૂબ સારા લાગશો અને બીજા લોકો આપના વખાણ પણ કરશે. આપ પોતાના મનપસંદ કપડા પહેરજો અને સારી રીતે તૈયાર થશો. આપને લાગશે કે બધાની નજર ફક્ત આપ પરજ છે. જો દિલ સુંદર હોય તો સુંદરના ચેહરા પર ઝળકે છે. પોતાની આ સુંદરતાને ટકાવી રાખજો.
વૃષભ
અઠવાડીયાથી ચાલી રહેલી બહસ અને તનાવથી આપ પોતાને થાકેલો અનુભવશો. વધુ તનાવમાં ન રહો અને ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના દોસ્તો અને પરિવારજનોથી પ્રેમપૂર્વક વર્તો અને જો કોઈ વાત બગડી પણ જાય તો એને પ્રેમપૂર્વક અને સમજદારીથી ઉકેલવાની કોશીશ કરજો. એથી આપને ખુશી અને માનસિક શાંતિ મળશે.
મિથુન
આજે આપની વાત કરવાની આવડતનો ઉપયોગ કરવો જોશે. આપની આસપાસના લોકો વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવો જોશે. આપ એ ઝઘડાના ભાગીદાર તો નહીં હો પરંતુ સુલેહ કરાવવાને માટે આપને એક વચેટિયા કરીકે બોલાવી શકાય છે. આપ કોઈનો પક્ષપાત કર્યા વગર સત્યને સાથ આપશો આનાથી આપની સાથે કામ કરનારાઓ આપનાથી ખૂબજ પ્રભાવિત થશે.
કર્ક
આજે આપને પ્રતીત થશે કે વિદેશીઓ સાથે આપના સંબંધો બની રહ્યા છે. વિદેશોમાં રહેતા આપના દોસ્ત આપને એમનેત્યાં આવવાનું નિમંત્રણ મોકલી શકે છે અથવા કામ માટે આપને ત્યાં બોલાવી શકે છે. આ તકનો લાભ લઈને આપનાં સંબંધોને મજબુત બનાવો સાથે જ આપના વિચારધારાનો ધેરો વધુ મોટો કરો.
સિંહ
આજે આપને મોટા મોટાં સ્વપ્ના જોવાનો દિવસ છે. આપે જીંદગીમાં શું કરવું જોઈએ એની આજે જ એક યાદી બનાવો. આ દિશામાં કરાયેલા પ્રયાસો આપને ખૂબજ લાભદાયી નીવડશે. આજથી પોતાના જીવનના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાની દિશામાં કામ શરૂ કરી દો.
કન્યા
આજે આપને પ્રતીત થશે કે વિદેશીઓ સાથે આપના સંબંધો બની રહ્યા છે. વિદેશોમાં રહેતા આપના દોસ્ત આપને એમનેત્યાં આવવાનું નિમંત્રણ મોકલી શકે છે અથવા કામ માટે આપને ત્યાં બોલાવી શકે છે. આ તકનો લાભ લઈને આપનાં સંબંધોને મજબુત બનાવો સાથે જ આપના વિચારધારાનો ધેરો વધુ મોટો કરો.
તુલા
આજે આપનો કોઈ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. આપ કદાચ આ યાત્રા પર પરિવારની સાથે જાવ. કદાચ આ નાની યાત્રા હોય પરંતુ એનું આપના જીવનમાં ઘણું મહત્વ હશે. આપ આ યાત્રાનો પુરો આનંદ લો.
વૃશ્ચિક
સાંજે આપ કોઈ સામાજીક સમારોહમાં જશો એવા સંકેત છે. આપ ક્યાંક બાહર ફરવા પણ જઈ શકો છો અથવા પછી દોસ્તને ઘરે યોજાયેલ સમારંભમાં ભાગ લઈ શકો છો. જે કોઈ હોય આજનો દિવસ બહુજ સારો છે આપ ક્યાંક બહાર ખાવાનું ખાવા જઈ શકો છો.
ધન
આજે સફળતાનો મુગટ આપના માથા પર હશે. જો કોઈ આ સફળતાનો હકદાર છે તો એ આપજ છો. કારણકે આ સફળતાને પ્રાપ્ત કરવાને માટે આપે ખૂબજ મહેનત કરી છે. આપ કોઈ પણ વાતની ચિંતા કર્યા વગર પોતાની સફળતાનો આનંદ ઉઠાવો.
મકર
આજે આપ એવી સ્થિતિમાં હશો કે પોતાના જરૂરિયાતવાળા દોસ્તની વાત સાંભળીને એની મદદ કરી શકશો. આપના વહેવારના વખાણ થશે. આજે આપની દોસ્તી આપના મિત્રને ખૂબજ લાભદાયક પુરવાર થશે. અને ભવિષ્યમાં એ પણ આપની મદદ માટે તૈયાર રહેશે.
કુંભ
જે લોકો પરિક્ષા દેવાની તૈયારીમાં છે આજનો દિવસ એમને માટે તનાવભર્યો હોઈ શકે છે. કદાચ આપનું મન ભણતરમાં ન લાગે પરંતુ આપે મન લગાડીને ભણાવાનો પ્રયત્ન કરવો જોઈએ કોઈ પણ નકારાત્મકતાને પોતાના મનમાં આવવા ન દેશો નહિતર કંઈક ભૂલ કરી બેસાશો.
મીન
આજે આપનું મન કરશે કે આપ ક્યાંય બહાર ફરવા જાવ. આપ વિચારમાં પડશો કે જઈએ તો ક્યાં કારણકે આપનું મન અનેક જગ્યાઓ પર અટકેલું પડ્યું છે. આપની સાથે જે ફરવા જઈ રહ્યા છે એમની પસંદને પણ ધ્યાનમાં રાખવી પડશે. તમારે જો કોઈ સહમતિ કેળવવી પડે તો કરી લેજો. આખરે આપ પોતાની યાત્રાને ખૂબજ આનંદ લેશો.