મેષ
આજે આપના પ્રિયજન આપની સહાયતા કરવા આગળ આવશે. પોતાના પ્રયાસો અને પ્રેમથી એ આપના દિવસોને ખૂબસૂરત બનાવી દેશે. આપને એમના પ્યારથી ખૂબજ ખુશી થશે. આપ એમનો આભાર પણ માનશો ધ્યાનમાં રાખજો કે આપે એમનો આભાર પણ માનવો જોઈશે.
વૃષભ
આજે આપ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સંપર્ક કરશો ધ્યાનમાં રાખજો કે આપ એ વ્યક્તિ સામે પોતાની સારી છલી પ્રસુતત કરજો. આ વ્યક્તિ આપના વ્યક્તિગત જીવનમાં આગળ વધવામાં મદદ કરી શકે છે. પહેલીજ તકે આપ એને પોતાનું વિજીટીંગ કાર્ડ આપ દેજો અને પુરા આત્મવિશ્વાસ સાથે એને મળનો.
મિથુન
હાલમાં સત્તાવાળાઓ ને નારાજ ન કરશો ખાસ કરીને જો આપે એમનાથી કોઈ કરાવવાનું હોય તો. સમકારથી સંબંધિત કામ કરવાને માટે આપે થોડીક ધીરકથી કામ લેવું પડશે. જો આપનું ખુબજ આવશ્યક કામ આટકેલું છે તો વગર સંકોચે ઉચ્ચ અધિકારી સાથે વાત કરો.
કર્ક
વિદ્યાર્થીઓને માટે આગળ ભણવા માટેના સમય અનુકુળ છે. આપે પોતાને વ્યવસ્થિત કરી લેવું જોઈએ. જો આપ કરવા ચાહો છો એ સંબંધિત દરેક પાસા પાસા પર બરોબર વિચાર કરી લો આજે આપે તમામ અવસરોમાંથી સારા અવસંરની પસંદગી કરવાની છે.
સિંહ
આપ પરેશાનિઓ અને ચિંતાઓને મૂકીદઈને પોતાના પરિવારની સાથે થોડોક સમય પસાર કરવા ચાહશો. આ સમય પોતાનાઓને પોતાનો પ્રેમ જતાવવાને માટે શુભ છે. ઈશ્વરનો પાડ માજો કે આપનું કુટુંબ આપની સાથે છે. પોતાનાઓ સાથે પુરો આનંદ લો કારણકે એવો સમય હંમેશા નથી આવતો.
કન્યા
આજે આપને માનસિક ઉજાર્ સર્વોચ્ચ સ્તર પર હશે. આપને મુશ્કેલીઓ પણ તકના રૂપમાં દેખાશે. અને એ આજે આપને માટે લાભદાયક રહેશે. મુશ્કેલીઓથી બડવાનો આપનો આ સ્વભાવ આપને જીંદગીમાં ખૂબજ આગળ લઈ જશે. આ પહેલાથી ચાલી આવતી સમસ્યાઓને ઉકેલી લેવાનો સમય છે.
તુલા
આપ આરામ કરો અને તમારી આસપાસના લોકોની સાથે મઝા કરો. આ સંબંધોથી ભવિશ્યમાં આપને ઘણો લાભ થશે. આપે પોતાના ઘરવાળાઓ સાથે પણ એક મજબુત સંબંધનો પાયો નાંખી દીધો છે. પોતાના પરિવાર અને સગાસંબંધીઓની સાથે પોતાના સંબંધોને એમજ ટકાવી રાખવાનો પ્રયત્ન કરો.
વૃશ્ચિક
આજે એ વિદ્યાર્થીઓને મૌજ મસ્તી કરવાનું મન થશે જેઆ અત્યારસુધી સખત મહેનત કરી રહ્યા હતા. આપે ભણતરમાં જે મહેનત કરી હતી એનું ફળ આપને સફળતાના રૂપમાં મળશે.
ધન
આજનો દિવસ પોતાના પરિવારના લોકો સાથે કોઈ યાત્રાની યોજના બનાવવાને માટે સારો છે. પરિવારના લોકો સાથે આપની આ યાત્રા ખૂબજ સારી નીવડશે. એનાથી આપનો પરસ્પરનો પ્રેમ વધશે અને તનાવ પણ ઓછો થશે.
મકર
તમારો આજનો દિવસ અદૂભૂત અનુભવ અને જોશથી ભરેલો હશે. આજે આપને દરરોજની દિનચર્યાથી મુક્તિ મળશે અને આપ પોતાને તાજા અનુભવશો. તો પછી શાહરોની જોઈ રહ્યા છો? પોતાના પ્રિયજનોની સાથે બહાર ફરવા જાવ અને પ્રવૃત્તિના સૌન્દર્યનો આનંદ ઉઠાવો અને ખૂબજ મસ્તી કરો
કુંભ
આજ તમારે અચાનક જ પોતાના જુના દોસ્તને મળી શકશો જેથી આપને ખુબજ ખુશી થશે. આજે આપ પોતાના જુના મિત્રની સાથે પોતાની જુના યાદોને તાજી કરી શકો છો. આ શુભ અવસરનો પુરો લાભ ઉઠાવજો. આ દોસ્તોની સાથે પોતાનો સંબંધ એમજ બનાવી રાખજો.
મીન
કદાચ કોઈ ધાર્મિક યાત્રા પર જાવ કારણકે આજકાલ અધ્યાત્મની તરફ આપનું વલણ વધી ગયું છે. એનાથી આપને ખુશી મળશે અને સંતોષ થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com