મેષ
આપની અચાનક ખોવાયેલી કોઈક વસ્તુ મળી જશે. એ કોઈ પ્રિય ભેટ, કોઈ કિમતી ચીજ અથવા પછી કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ હોઈ શકે છે ગમે તે થાય હવે આપ એને આપવીને રાખજો અને એ મળી ગયાની ખુશીમાં પોતાના ગ્રહોનો આભાર માનો.
વૃષભ
આજે આપને એવું લાગશે કે આપે કોઈ સલાહકાર, ખાસ કરીને કોઈ વરિષ્ઠ વ્યક્તિને પોતાના માર્ગદર્શન માટે બોલાવવી જોઈએ. આપ કદાચ પોતાની જીંદગીની બાબતમાં કંઈક મુંજવણમાં હોઈ શકો છો અથવા કોઈ ખાસ પરિસ્થિતિમાં એમાંથી બાહર નીકળી શકતા નથી. આપનું કોઈ વડીલ કદાચ આપને સાચી સલાહ આવી શકશે. જેનાથી આપને ફાયદો થશે.
મિથુન
આજે આપને વિદેશથી કોઈ ખુશખબર મળવાના સંકેત છે, જો આપના દોસ્ત અથવા પરિવારના લોકો વિદેશમાં રહે છે તો એ ખુશખબર એળના તરફ થી આવી શકે છે. આજે એ દિવસ છે કે આપને કોઈ વિદેશની યાત્રા માટે જાવું પડી શકે છે, અને આ વિદેશ યાત્રા આપને ઘણી મીઠી સ્મૃતિઓની યાદ અપાવશે.
કર્ક
આજે આપ પોતાના પ્રિયજનોથી જીભાજોડી ન કરશો. આ સમય એવો છે કે ઝઘડો થવાની સંભાવના છે એટલે પોતાની જીભને કાબુમાં રાખજો. જે કાંઈ બોલો સમજી વિચારને બોલજો. એથી આપ અણ ગમતી પટેશાનીથી પોતાને બચાવી શકશો.
સિંહ
કદાચ આજે આપને એવું લાગે કે આપને લોકો ગલત સમજી રહ્યા છે. યાદ રાખજો આપણે હંમેશા બધાને ખુશ રાખી શકતા નથી. જો કેટલાંક લોકો આપને ગમે તેટલું સમજાવ્યા છતાં સમજી શકતા નથી તો આપ એમને સમજાવવાની કોશીશ ના કરશો. ક્યારેક પોતાને શાંત રાખવાની જરૂર હોય છે.
કન્યા
આજે આપનું મન કોઈ સામાજીક કાર્યને માટે દાન આપવાનું થશે. પોતાના મનની વાત સાંભળો અને કોઈ સામાજીક સંસ્થાની મદદ કરજો. આ પૂણ્ય કાર્યથી જેટલી ખુશી લેવાવાળાને થશે એટલીક ખુશી આપને પણ થશે
તુલા
આજે આપની જીંદગીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા સમાપ્ત થઈ જશે. આ સમય લાંબો ખેરવાનું કારણ આ સમસ્યાથી સંકળાયેલા લોકોના વિચાર મળતા નહતા એ હતું. ગયે તે હોય આપ આનંદ માણી શકો છો કારણકે આપની જીંદગી સાચી દિશામાં આગળ વધી રહી છે. આપ સુખ શાંતિથી મઝા કરો.
વૃશ્ચિક
આજે આપના ઘર પર ખુશી ભર્યૂં વાતાવરણ રહેશે. આ તક્નો લાભ ઉઠાવતાં આપ એવા લોકોને મળશો જેમને ઘણાં સમયથી મળ્યા નથી. આજે આપ પોતાની બધીજ મુઝવણોને એક કોર મૂકી દેથે.
ધન
આપની નમ્રતા અને સમજદારી આપના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરી દેશે. આપના બગડી ગયેલા સંબંધોને ફરી સુધારવાના આપના પ્રયાસ જરૂર સફળ થશે જેથી આ સંબંધ ફરીથી મજબુત થશે. આપના પ્રયાસોથી આપના સંબંધોની ગેરસમજણો દૂર થઈ જશે.
મકર
આજે આપના પરિવારના કોઈ સદસ્યને નવી ઓળખ મળશે. એના માટે કદાચ એમની ખૂબજ પ્રશંસા થાય – એ આ પ્રશંસાના હકદાર પણ છે. કારણકે એમને અને પ્રાપ્ત કરવામાં ખૂબ મહેનત કરી છે. આજે આપે પોતાના પરિવારના કેટલાક સદસ્યોનું ખાસ ધ્યાન રાખવાનું છે. સમય કાઢો અને પોતાનાઓને પોતાના પ્યારની અનુભૂતિ કરાવો.
કુંભ
આજે ખાસ કરીને વિદેશ યાત્રાના એંઘાણ દેખાય છે. આપની આ યાત્રા કદાચ કામને લગતી હોય. ધ્યાનમાં રાખજો કે આપને આ યાત્રા સંબંધિત બધા દસ્તાવેજોની માહિતી બરોબર અપાઈ છે. જેથી આપને કોઈ મુશ્કેલી ન આવે.
મીન
આજે આપને કદાચ થોડોક તનાવ અનુભવશે કારણકે આપના પરિવારજનો આપની પાસે મદદ માંગવા આવશે. આજે આપે કેટલાક બધાયની જવાબદારી પણ સંભાળવી પડી શકે છે. આપને જે પણ કટવાનું કહેવામાં આવે એને પુરૂં મન દઈને કરજો. કારણ કે આપનુ પરિવાર બદલામાં આપની હંમેશા મદદ કરશે. આ સમયે આપના પરિવારવાળા આપનાથી મદદની આશા રાખી રહ્યો છે.