મેષ (અ,લ,ઈ) :

the-future-of-the-weekly-zodiac

ઉદ્યોગ ત્થા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયી નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચટ, જથ્થાબંધ તથા છુટક  વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે મંદીનો હળવો માહોલ જોવા મળશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. રસાયણ તેમજ  પેરા મેડીકલ, મેડીકલ, ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે  હળવા ચડાવ ઉતાર આવવાં તથા  કોઈ વિવાદ થવાંની સંભાવના. હોટેલ ટુરીઝ્મ ઈંડસ્ટ્રીઝ  માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.   વિજ્ઞાનની તમામ શાખાના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયક  જણાશે.  6 ત્થા 9 જુન  સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકનાં ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે. અન્ય, ઉદ્યોગ ધંધા વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાંનાં સંયોગો સર્જાય છે.  ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ અને લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના તમામ શ્રેણીનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે.  કૌટુંબિક તેમજ પારિવારીક સુખ, શાંતિ તથા સુમેળતા વધારે ને વધારે પ્રગાઢ થવાના સંયોગો. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડવાંની સંભાવના.   10  ત્થા 12 જુનનાં દિવસો જ સાધારણ રહેશે.

મિથુન (ક,છ,ઘ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન  સખત પરિશ્રમ સાથે સતત ભાગદોડ થવાંનાં સંયોગો.  અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધો સુધરી જવાંનાં સંયોગો.   નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ  હળવું હળવુ ચડાવઉતાર વાળુ જણાશે.  ખાનગી એકાઉંટ, મેનેજમેંટ ફર્મસ તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સરેરાશ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ટ્રાવેલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશંસના જાતકો  માટે સાનુકુળ સપ્તાહ. બહારી સંબંધોમાં સાચવવું.   પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે.  ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. 7 તથા 8 જુનનાં દિવસો મધ્યમ જણાશે.

વૃષભ (બ,વ,ઉ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ માટે કોઈ પણ પ્રકારનાં સટ્ટા, જુગાર, કડા કુડી, ગાળીયાઓથી તથા શેર બજારથી દુર રહેવું.  ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીકનાં જાતક માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. આ સપ્તાહ દરમ્યાન વર્ષ અગાઉ વણસી ગયેલા જુનાં સંબંધો સુધરવાંનાં સંયોગો. ઉદ્યોગ, ધંધા  વ્યવસાય સંબંધિત અધુરા રહેલા કે અટકી ગયેલાં તમામ કામકાજ પૂરા થઈ  જવાંની સંભાવના. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળુ જણાશે. છુટક  વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ સાથે લાભદાયી જણાશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. 11 જુન સામાન્ય જણાશે.

વૃશ્ચિક (ન,ય) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહે, ધંધા વ્યવસાય હેતું ભાગદોડ તથા હળવી પ્રતિકુળતા રહેવાંની સંભાવના.  જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. કમીશન મર્ચટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર તથા પ્રતિકુળતા વાળુ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાધારણ નીવડશે.  વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  રાજકીય તથા જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે, સાથે વાદ વિવાદોથી દુર રહેવું. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી  જણાશે.  નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  6, 10, જુન અર્ધ મધ્યમ  જણાશે.

તુલા (ર,ત) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

સરકારી બેંક,  ખાનગી ફાયનાંસ એકમ તેમજ એકાઉંટ તથા મેનેજમેંટ એકમ સાથે જોડાયેલ તમામ શ્રેણીનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ઈવેંટ મેનેજમેંટ ત્થા કેટરીંગ સર્વિસીઝનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે,  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  પરંતુ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. 7  તથા 8 જુન સરેરાશ રહેશે.

કન્યા (પ,ઠ,ણ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

લલિત કલા એવમ કારીગરી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. કાયદો-વ્યવસ્થા વિભાગનાં ઉચ્ચાધિકારીઓ, સમેત કર્મચારીઓ પદ માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે.   ક્ધસલ્ટન્સી તેમજ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. વ્યાપાર વણિજ તથા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક રહેશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સપ્તાહ સાનુકુળ નીવડશે.  મિત્રો, સગાં સ્નેહીઓ તરફ સાથ સહકાર મળવાંની સંભાવનાઓ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ,  નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  ફકત 12 જુન નો દિવસ જ સાધારણ રહેશે.

કુંભ (ગ,શ,ષ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન અનેક જગ્યાએથી હકારાત્મક તથા ફાયદાકરક ધંધાકીય તેમ ઓદ્યોગિક કામકાજ મળવાંના સંયોગો.  ઉદ્યોગ ધંધાનાં નવા કામકાજની શરુઆત માટે આ સપ્તાહ યોગ્ય નીવડશે સાથોસાથ  સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી કાર્ય માટેનું આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  હેવી  હ્યુજ મશીનરીનાં ઉદ્યોગ તથા વ્યાપાર નાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારી તથા સુરક્ષા કર્મીઓ માટે આ સપ્તાહ હ્ળવુ પ્રતિકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  મિત્રો સાથે મતભેદ થવાંનાં સંયોગો. વિજ્ઞાન શાખાનાં પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ વિદ્યાર્થી,  તથા ગૃહિણી, મહિલાકર્મીઓ, નિવૃતો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ જણાશે. 11 જુનનાં દિવસે વિશેષ સાચવવું.

મીન (દ,ચ,ઝ,થ) :

012 1
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ ભાગદોડ વાળુ નીવડશે. ઊચ્ચસ્થ ગુરુ વાળા જાતકો આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે પરંતુ વહીવટ વ્યવહારમાં કાળજી રાખવી.  સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયનાં શિક્ષકો, કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  11 જુન મધ્યમ રહેશે.(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ) :

010 1
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહે આવેગ અને ઉતાવળ પર કાબુ રાખવો. અન્યથા, નૂકશાન થવાંનાં સંયોગો. આ સપ્તાહ દરમ્યાન ખાનગી તેમજ  સરકારી નોકરીયાત વર્ગ માટે,  હળવી હળવી તકલીફો જણાશે. આ સપ્તાહ દરમ્યાન પરિવારમાં મોસાળ તથા સાસરા પક્ષે  હળવા કલેશ કે ખટરાગ રહેવાંની શકયતાઓ.  વાહન હંકારવામાં કાળજી રાખવી.   નાના નાના ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે આ સપ્તાહ  અર્ધ-સાધારણ જણાશે.  હેવી વ્હીક્લ્સનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  સરકારી એવમ ખાનગી શૈક્ષણિક એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  પરિવાર જનો તથા મિત્રોને સહકાર આપવાંનાં સંયોગો.    7 તથા 11 જુન સાધારણ રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

ધન (ભ,ફ,ધ,ઢ) :

009 1
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહે આરોગ્ય પ્રતિ સંભાળ રાખવી.  કોમોડીટી, શેર બજાર તથા સટ્ટા બજારનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે.  મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ એવમ ભાગદોડ વાળુ નીવડશે. સાથે ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો  મળવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે, સાથોસાથો પ્રમોશન મળવાંનાં પણ સંયોગો છે. સગાં, કુટુંબીઓ  સાથે સુમેળ સધાશે, તેમજ સાથ સહકાર પણ મળશે.  છાત્રો, મહિલા કર્મચારી/ કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ  હળવું લાભદાયક  નીવડશે. 11, 12 જુન સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

કર્ક (ડ,હ) :

004 1
the-future-of-the-weekly-zodiac

ફ્રોઝન આહાર એવમ શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો માટે  આ સપ્તાહ ખુબ  લાભદાયક નીવડશે. પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે  અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા ફાયદાનાં સંયોગો, મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. 10 જુન સામાન્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.