બહાર કામ કરવ માટે શાંતિથી પાણીની કસરત કરો બ્રેક લેવાના સમયે આ ઊપાય શાનદાર છે.એમાં કોઇ આશ્ચર્યની વાત નથી કે અટલાં બધા કસરતના સાધનો હોવા છતા પાણોની કસરત કરવામાં આવે છે.તમારે તરવાની રીત જાણવી જરૂરી નથી છીછરા પાણીમાં કસરત કરવીએ પણ તંદુરસ્તી માટે ખૂબ જ સારૂ છે. એકવાર તમે આ પાણીની કસરતનાં ફાયદાઓ વિશે જાણી લેશો પછી તમે પણ રોજીદા પાણીમાં ડૂબકી લગાવાનું નહી ચૂકો.
૧.સ્નાયુની શક્તિ
તમારે મજબુત સ્નાયુ જોઈતા હોય તો પાણીમાં કસરત કરો આમ કરવાથી તમાંરા પૂર્ણ શરીરને આરામ મળશે.સ્વીમિગ મજબૂત સ્નાયુ માટે ખુબ જ ફાયદાકારક છે.
૨.આંતર્ડાની સ્વ્ચ્છ્તા
પાણીમાં તરવાથી આંતરડા મજબૂત બને છે.તમારા પેલવીક સ્નાયૂ મજબૂત બનશે.પાણીમાં તરવાથી આતરડાના રોગો દૂર થાય છે.અને આંતરડા સ્વચ્છ બને છે.
૩.હાડકાંની મજબૂતી
વધતી ઉમરની સાથે હાડકાંની સમસ્યા ખૂબ મોટી છે. બોન સ્ટ્રેન્થઅસ્થિ નુકશાન વૃદ્ધત્વની મોટી સમસ્યા છે. જો કે, પાણીના વર્કઆઉટ્સ તેને ધીમું કરી શકે છે અને તમારા હાડકાઓને મજબૂત કરી શકે છે.મોટાભાગના લોકો 30 વર્ષની ઉંમરે તેમના સૌથી વધુ હાડકાના જથ્થા સુધી પહોંચે છે. તે પછી, અસ્થિની ઘનતા ઘટતી જાય છે, ઓસ્ટિયોપોરોસિસ અને અસ્થિભંગની તકો વધી જાય છે. 50 વર્ષની ઉંમરથી પોસ્ટમેનિઓપૉસલ સ્ત્રીઓ સૌથી વધુ જોખમ ધરાવે છે
૪.દર્દમાં ઘટાડો.
પાણીમાં કસરત કરવાથી શરીરના તીક્ષ્ણ દૂ:ખાવામાં રાહત થશે ઘૂટણ ના દૂ:ખાવામાં રાહત આપશે.સ્વીમિગ કરવાથી શરીરમાં થતા કમર દર્દમાં પણ રાહત મળશે.સાંધાના દુ:ખાવામાં રાહત મળશે.
૫.વજનમાં ઘટાડો
વજન ઘટાડવા માટે એરોબીક્સ સર્વશ્રેષ્ઠ છે.અને જો તમને ઈજા થવાનો ભય લાગતો હોયતો સ્વીમીગ ઊતમ પસંદગી છે.જે હાડકાં અને સંધા પર તણાવ નહી આવવા દયે.સગર્ભા અને વડીલો માટે ઊતમ કસરત છે.
વ્યાયામના તમામ રૂપોની જેમ સ્વીમિગ કરવાંથી તણાવમાં રાહત જણાશે.તમે માનસિક તણાવ અનુભવતા હોય ત્યારે સ્વીમિગ કરવાથી મન પણ શાંત થશે અને માનસિક તણાવ દૂર થશે.