નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગૃહમાં બજેટ રજૂ

  • ગુજરાતના સમૃદ્ધ અર્થતંત્ર મજબૂત થતુ જાય છેઃ નીતિન પટેલ
  • 83 લાખ કરોડ રૂપિયાનુ ગુજરાતનુ બજેટ રજૂ
  • ગત વર્ષની સરખામણીમાં રૂ. 11 હજાર કરોડનો વધારો કરાયો
  • રાજ્યને 31 લાખ કરોડની મહેસુલી આવક થશે
  • વર્ષ 2018-19માં રાજ્યને 31 લાખ કરોડની મહેસુલી આવક થશે
  • વર્ષ 2018-19માં રાજ્યને 25 લાખ કરોડનો મહેસૂલી ખર્ચ થશે
  • 2016-17માં રાજકોષીય ખાદ્ય 42 ટકા રહી
  • 1,83,666 કરોડનું રૂપિયાનુ ગુજરાતનુ બજેટ રજૂ
  • રાજકોશિય ખાદ્ય 2016-17 માં 42 ટકા રહી
  • 2015-16માં રાજકોષિય ખાદ્ય રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનના 24 ટકા હતી
  • એપ્રિલ 2017થી જાન્યુ-2018 સુધી વેરાકીય આવકમાં 92 ટકા વૃદ્ધિ
  • 2017માં 72,179 કરોડનુ બજેટ હતુ
  • રાજ્ય સરકાર 47311 કરોડ લોન પાછળ ખર્ચશે
  • ખેડૂતો માટે 6755 કરોડની જોગવાઇ
  • બજેટમાં 126 કરોડ઼ની પુરાંત
  • ખેલ મહાકુંભ પાછળ 76 કરોડની જોગવાઇ
  • કિસાન કલ્પવૃથ પાછળ 67 કરોડની જોગવાઇ
  • ખાણ ઉદ્યોગને ઉભો કરવા 14 કરોડની જોગવાઇ
  • કોંગ્રેસના સભ્યોએ કર્યો ગૃહમાં હોબાળો
  • યુવા રોજગારી માટે 750 કરોડની જોગવાઇ
  • ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરી કર્યો હોબાળો
  • 50 લાખ યુવાઓને રોજગાર ઉપલબ્ધ કરાશે
  • માહીતી અને પ્રસારણ વિભાગ હેઠળ 174 કરોડની જોગવાઈ
  • ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવાનો સરકાર નિર્ધાર
  • કૃષિ જોખમ અને વિમા બાબતે 1101 કરોડની જોગવાઇ
  • અદાલતોમાં માળખાગત સુવિધા માટે 1817 કરોડની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડ માટે 673 કરોડ
  • ખેડૂતોને 0 ટકાના રોકાણે પાક ધિરાણની જોગવાઇ
  • સામાન્ય વહીવટ વિભાગ હેઠળ 1826 કરોડની જોગવાઈ
  • નાના સીમાત ખેડૂતોને હેમદ ટુલ્સ કીટમાં સહાય માટે ૨૧ કરોડની જોગવાઈ
  • મધ્યાહન યોજના અંતર્ગત 1081 કરોડ ની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે કુલ 27,500 કરોડની જોગવાઇ
  • દુધાળા પશુ ફાર્મ સ્થાપના માટે એક ફાર્મ દીઠ 3 લાખ સહાય અપાશે
  • ખાંડ સહકારી મંડળીઓ માટે વ્યાજ સહાય રાહત માટે 50 કરોડ
  • કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 25 કરોડની જોગવાઈ
  • મધ્યાહન યોજના અંતર્ગત 1081 કરોડ ની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડ માટે 673 કરોડ
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા 42 કરોડની જોગવાઇ
  • ધોરણ 8 પાસ કર્યા બાદ કન્યાઓ ના ડ્રોપ આઉટ ઘટાડવા 69 કરોડ જોગવાઈ
  • નાના સીમાત ખેડૂતોને હેમદ ટુલ્સ કીટમાં સહાય માટે ૨૧ કરોડની જોગવાઈ
  • 0 ટકા વ્યાજ માટે 500 કરોડની જોગવાઇ
  • ધોરણ 10, 12 બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરનારને 1 હજારના ટોકન દરે ટેબ્લેટ
  • ટેબ્લેટ્સ માટે રૂ.150 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ટ્રેકટર અને ઓજારો ખરીદવા 235 કરોડની જોગવાઇ
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા 42 કરોડ
  • યુનિવર્સિટી અને કોલેજોમાં પાયાની સુવિધા માટે 257 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી સિંચાઇ યોજના હેઠળ 85 કરોડની જોગવાઇ
  • રાજ્યમાં 14200 ખેત તલાવડી બનાવાશે
  • મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે સ્નાતકોને 3000 ચુકવાશે
  • રાસાયણિક ખાતર સમયસર મળી રહે એ માટે 28 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી અમૃતમ માં યોજના માટે 700 કરોડ
  • રાજ્યમાં અનાજની સંગ્રહ ક્ષમતા 23 મેટ્રિક લાખથી 33 લાખ મેટ્રિક ટન સુઘી લઇ જવાશે
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 50 કરોડ
  • કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા 50 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી અમૃતમ માં યોજના માટે 700 કરોડ
  • ખેતીમાં સેન્ટ્રલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ નવા 4 કેન્દ્રો સ્થપાશે
  • નવા 2 હજાર ખેડૂતોને મધમાખી ઉછેર કેન્દ્રનો લાભ અપાશે
  • ખેતરમાં વાળ બનાવવા માટે 200 કરોડની જોગવાઇ
  • આરોગ્ય રક્ષક દવાઓ વિના મૂલ્યે પુરી પાડવા માટે 470 કરોડ
  • તબીબી શિક્ષણ માટે 3413 કરોડ ની જોગવાઈ
  • ક્ષાર યુક્ત જમીનના સંરક્ષણ માટે 548 કરોડની જોગવાઇ
  • સોલા, ગાંધીનગર મેડિકલ કોલેજ હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ
  • ઉદ્યોગ અને ખાન વિભાગ માંગે 4410 કરોડ ની જોગવાઈ
  • ક્ષાર યુક્ત વિસ્તારમાં 25 લાખ ધન મી
  • ક્ષાર યુક્ત વિસ્તારમાં 25 લાખ ધન મીટર જમીનનો નિર્ધાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.