લાંબા સમયથી આર્થિક કટોકટી પાય માલી-બદ્ હાલી અને રાજકીય કટોકટીમાં ફસાયેલા લંકામાં અંધાધુંધી વચ્ચે રાષ્ટ્રીય કટોકટી વચ્ચે હવે લંકા ખરેખર ‘રામ ભરોસે’
સોનાની લંકા લૂંટાઈ ગઈ હોય તેમ આર્થિક કટોકટી મા ફસાયેલી શ્રીલંકાની આર્થિક સ્થિતિ દિવસે દિવસે બદતર બનતી જાય છે, ત્યારે લોકોના રોષ અને સરકાર સામેના આક્રોશને લઈને અંતે જે થવાનું હતું તે થઈને જ રહ્યું શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અંતે દેશમાં કટોકટીની જાહેરાત કરી દીધી હતી. શ્રીલંકામાં દિવસે દિવસે આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જવાનો દૂર છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે પેટ્રોલ ડીઝલ અને જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની ભારે અથવા અને સરકાર સામે આક્રોશ વચ્ચે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દેશની પરિસ્થિતિને સંભાળી લેવામાં હાથ અધર કરી લીધા હતા અને પૂર્વ ક્રિકેટર જય સૂર્ય સહિતના આગેવાનોએ દેશની સ્થિતિ થાળે પડે તે માટે નેતૃત્વ લેવાની ઘટનાક્રમ પર સમગ્ર વિશ્વની નજર મનાયેલી છે, ત્યારે આજે શ્રીલંકાની હવે સંપૂર્ણપણે વણસી ચુકી હોય તેમ શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ રાણીલ વિક્રમસિંહ એ અંતે રાષ્ટ્રીય કટોકટી ની જાહેર રદ કરી દીધી છે બીજી તરફ ભારત સહિતના જવાબદાર રાષ્ટ્રો અને વિશ્વભરની નજર શ્રીલંકાની પરિસ્થિતિ પર મંડાયેલી હોય એક જમાનામાં સોનાની ગણાતી ચિથરે હાલ હાલ લંકા હાલ બની ગઈ છે અને રાષ્ટ્રીય કટોકટીના પગલે હવે લંકા સંપૂર્ણપણે રામ ભરોસે જેવી થઈ ગઈ છે.