PM Modi Meets Giorgua Meloni: PM મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી ગયા હતા. આ દરમિયાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

Untitled 1 5

પીએમ મોદી અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલો વચ્ચેની મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. મેલોની તેના સમકક્ષો સાથે શુભેચ્છા પાઠવતા અને હેલો કહેતી જોવા મળી હતી.

Untitled 2 3

તેમણે G7 સમિટના બીજા દિવસે આઉટરીચ સત્ર પહેલા નમસ્તે કહીને પીએમ મોદીનું સ્વાગત કર્યું.

Untitled 3 2

તેમણે આગળ કહ્યું, “મને 2021માં જી-20 સમિટ માટે મારી ઈટાલીની મુલાકાત યાદ છે. ગયા વર્ષે વડા પ્રધાન માલોનીની ભારતની બે મુલાકાતો અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિને વેગ આપવા અને વધુ ગાઢ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ હતી.

Untitled 4 1

આ કાર્યક્રમમાં હાજરી આપનારા અન્ય નેતાઓમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે.

Untitled 5 2

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ કાર્યક્રમના પહેલા દિવસે જ પહોંચ્યા હતા.

Untitled 6 2

મેલોનીએ G20 (ભારત) 2023 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ઇટાલીના વડા પ્રધાનને મળ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોની ચોથી વખત COP28 (દુબઈ) 2023માં મળ્યા હતા. હવે 14 જૂન, 2024 ના રોજ આ બંને નેતાઓ ઇટાલીમાં પાંચમી વખત મળ્યા હતા.

Untitled 7 1

આ વર્ષની ગ્રૂપ ઓફ સેવન (G7) સમિટમાં હાજર રહેલા વિશ્વ નેતાઓ પ્રત્યે મેલોનીના ‘નમસ્તે’ ઈશારે લાખો લોકોનું ઓનલાઈન ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે તેમના નમસ્તે સ્વાગત હાવભાવથી વિશ્વના નેતાઓનું ધ્યાન આકર્ષિત કર્યું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.