અંડર-૧૭ ફીફા વિશ્ર્વકપમાં પસંદગી પામેલ ભારતીય મિડ ફિલ્ડર કોમલ થાતાલે જણાવ્યું છે કે અમે તમામ ટીમોનું સન્માન કરીએ છીએ પરંતુ અમે જીત માટે તમામ ટીમોને પડકાર ફેકીએ છીએ અમે અમારા અંતીમ શ્ર્વાસ સુધી લડી લેશુ અને તમામ રીતે મહેનત કરી ભારતને જીત અપાવશું આ ફુટબોલ મેચ માત્ર ભારતીય ફુટબોલરો માટે જ નહીં પરંતુ તમામ ભારતીયો માટે છે. જે ઐતિહાસિક ક્ષણ બની રહેશે. આગામી શુક્રવારથી ફીફા અંડર-૧૭ વિશ્ર્વકપની શરુઆત થવા જઇ રહી છે.
Trending
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !