ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં મુસાફરી ભાડું વર્ષોથી રૂ. ૮ પ્રતિવ્યકિત ચાલતું હતું જે હાલની કારમી મોંધવારીમાં ન પરવડે તેવું હોય બોટ સંચાલકો દ્વારા ભાડું વધારવા અનેકવાર મેરીટાઇમ બોર્ડને રજુઆત કરાઇ હતી જેનો અંતે મેરીટાઇમ બોર્ડના અધિકારી દ્વારા સ્વીકાર કરતા રૂ.૮ માંથી વધારી રૂ. ૨૦ એક તરફનું મુસાફરી ભાડું કરવામાં આવ્યું છે. લગભગ ત્રણસો ટકાના ભાડા વધારાનો અમલ આજથી જ થનાર છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી