હાલના સમયમાં સેક્સ નું પ્રમાણ ખુબજ વધી ગયું છે અને આ સેક્સ કરવા માટે બંને અલગ અલગ સમય પસંદ કરતા હોય છે.સ્ત્રી અને પુરૂષોની પસંદગી જેમ અલગ અલગ હોય છે તેમજ તેમની ટેવ અને આદતો પણ અલગ જ હોય છે. આ ઉપરાંત તેમના રતિક્રિડા માણવાનો સમય અને ઈચ્છાનો સમય પણ અલગ અલગ હોય છે.
એક સર્વેક્ષણથી આ વાત વધુ સ્પષ્ટ થઈ છે કે, સ્ત્રીઓને સૂતા પહેલાં રાતના 11 વાગે સેક્સ કરવાની ઈચ્છા થાય છે, તો પરૂષોને વહેલી સવારે 6 વાગે સેક્સ કરવાની ઈચ્છા જાગૃત થાય છે.
સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં રાત્રે 11થી 2 વાગ્યા સુધી યૌનસંબંધ બનાવવાની ઈચ્છા ચરમ સીમાએ હોય છે.આમ, જ્યારે પુરૂષોમાં સવારે 5થી 9 વાગ્યા સુધી યૌનસંબંધ બનાવવાની ઈચ્છા પ્રબળ હોય છે.
આ સેક્સ કરવાના અલગ અલગ સમયને લીધે સ્ત્રી અને પુરુષો બંને હતાસ થતા હોય છે કારણકે બંનેના ગ અલગ સેક્સ સમયને કારણે સંભોગ કરવામાં મજા આવતી નથી આના લીધે ટે બંને હતાસ અને થાક અનુભવે છે. આ ઉપરાંત એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, પુરૂષોમાં સવારના સમયે યૌનસંબંધ બનાવવાની ઈચ્છા પ્રબળ હોય છે, પણ આ દરમિયાન માત્ર 11 ટકા મહિલાઓમાં જ યૌનસંબંધની ઈચ્છા હોય છે, જ્યારે એ સૂતા પહેલા ફક્ત 16 ટકા પુરૂષો જ યૌનસંબંધ બનાવવા માટે ઈચ્છુક હોય છે.
એક સર્વે અનુસાર પુરૂષ નાસ્તા પહેલા યૌનસંબંધ બનાવવા માટે તૈયાર રહે છે, જ્યારે મહિલાઓ રાતના સમયે યૌનસંબંધ બનાવવાની ઈચ્છા રાખે છે. બ્રિટનમાં 21૦૦ લોકો પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યુ છે કે, લોકો એવા સાથી સાથે ઘર વસાવવા માંગે છે જેનામાં યૌનસંબંધ બનાવવાની ઈચ્છા સમાન હોય.