દંગલ ગર્લ ફાતિમા સના શૈખ જ્યારથી તેની પ્રથમ મૂવી આવી છે ત્યારથી અત્યાર સુધી સતત સમાચારમાં રહે છે. બોલીવુડ નિર્માતાઓ તેણીના સાથે વધુ ફિલ્મ કરવા સતત સંપર્કમાં રહે છે. પરંતુ તે હાલ આમિર ખાન અને અમિતાભ બચ્ચનની સાથે ઠગ ઓફ હિંદુસ્તાન ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ ફિલ્મમાં કૈટરીના કૈફ પણ છે પણ હજુ સુધી તેને શૂટિંગ ચાલુ કર્યું નથી કારણકે તે જગ્ગા જાસૂસના પ્રોમોસનમાં વ્યસ્ત છે.
Trending
- 2.7 સેકન્ડમાં 0-100 kmph જનારી Lamborghini Temerario ટુંકજ સમયમાં ભારતમાં થશે લોન્ચ…
- ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 ASIને PSI તરીકે બઢતી
- ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
- જામનગર : એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી..!
- Hyundai એ તેની નવી Nexo FCEV નું બજારમાં કર્યું ઉધકાટન…
- પોલીસ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ..
- થાઇલેન્ડ PMએ PM મોદીને ભેટમાં અર્પ્યું “The World Tipitaka”
- ફાઇટર પ્લેન ક્રેશમાં પાયલોટના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવાયો!!!