આ વખતે ફાધર-ડેના ફોટાવાળા ચોકલેટ રેપર અને આકર્ષણ
ફાધર્સ-ડે અર્થાત આપણા અસ્તિત્વનો આદર ડે સંતાનો આ દિવસે પોતાના પ્રાણ દાતા પિતા પ્રત્યે કુતજ્ઞતા વ્યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. આ દિવસે પિતાને મનગમતી સરપ્રાઇઝ ગીફટ તથા કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે. રાજકોટ શહેરમાં આવા તમામ પ્રસંગોના વૈવિઘ્ય સભર ઉજવણીનો લ્હાવો કરતું કોઇ સ્થાન વિખ્યાત બન્યું હોય તો ડો. યાજ્ઞીક રોડ ઉ૫ર આવેલ જોહર કાર્ડસ તથા કાલાવડ રોડ પ્રેમ મંદીરની લાઇનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરી છે. જેમાં અલ્ટ્રા મોર્ડન યુગને અનુરુપ વેરાવટીની વિરાટ શ્રેણી ઉપલબ્ધ કરાવી પ્રત્યેક પ્રસંગોને યાદગાર બનાવવાની વિપુલ તક સર્જી છે. ફાધર્સ ડે અંગે જોહર કાર્ડસ વાળા હુસનૈનભાઇ તથા જોહર ગેલેરીવાળા જોહનભાઇએ જણાવ્યું કે આ વર્ષે સ્પે. ફાધરના કોટેશન વાળા અલગ અલગ પ્રકારના સ્ટેન્ડવાળા ડબલ્યુ એચ. સર્ટીફીકેટ ટાઇપ ફ્રેન, ટ્રોફી, ચોકલેટ, રેપર, ફાધર પપ્પા તથા ડેડ લખેલા મેટલ કીચેઇન ઘોડી ઘડીયાળવાળા પેન સ્ટેન્ડ, મેટલ પેન સ્ટેન્ડ મીટર મેજીક ફોટો ફ્રેમ, ચોકલેટ બુકે, અલગ અલગ પ્રકારની ફોટો ફ્રેમ રીસ્ટ વોચ ફાધરના યાદગાર રહે તેવી રીવોકલવીંગ ક્રીસ્ટલ ના શોપીસ પોલી સ્ટોના શોપીલ ફાધર ના અલગ અલગ કોટેશન વાળા મગ, મેજીક મગ, બામ્બુ ટ્રી, લેધરના વોલેટ, ગ્લાસની ફોટો ફ્રેમ, વિવિધ પ્રકારની ફાઉન્ડન તેમજ બોલપેન, ગોગલ્સ ચોકલેટો આકર્ષક પેકીંગ કરેલ બોકસમા ઉપલબ્ધ આ ઉ૫રાંત સ્વીટ મેમરીઝ પર્સન લાઇઝ ગીફટોમાં તમારા ફોટોઓ મેસેજ મગ પીલો, કીચેઇન ટીશર્ટ વગેરે સંસ્મરણો તાજા રહે તે માટે લોકોને હંમેશા કંઇક નવું આપવા પ્રયત્નો જોહર કાર્ડમ દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત ફાધર્સ ડે પ્રસંગેના કાર્ડસ પણ અલગ અલગ લખાણ વાળા આપેલ છે. ખાસ કરીને ફાધર (પિતાજી) ના ફોટોવાળી ચોકલેટ રેપર બનાવવું છે જેમાં ચોકલેટ ઉપર પપ્પા ફોટો આવી જાય છે.