જેતપુર તાલુકાના થોરાળા ગામના રહેવાસી પંકજ નંદલાલ ડાભી જેતપુર શહેરમાં ટ્રાફીક વોર્ડન તરીકે ફરજ બજાવે છે. ગામથી જેતપુર ફરજ પર આવી રહ્યો હતો. ત્યારે નેશનલ હાઇવે પર પીઠડીયા ટોલનાકા પાસે ગોંડલ રહેતો સાગર ભરવાડ તેમજ થોરાળા રહેતો અરવિંદ ભરવાડ બંને શખ્સોએ કોઇ કારણોસર હુમલો કરતાં પંકજ ડાભીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે અહીંની સીવીલ હોસ્૫િટલ ખસેડવામાં આવેલ હતો. અને પોલીસે પંકજની ફરીયાદ પરથી બંને શખ્સોની તપાસ હાથ ધરી છે.
Trending
- વડોદરા: દવાની આડમાં ચાલતું નશીલી કફ સીરપનું કૌભાંડ ઝડપાયું
- ખોવાયેલું આધાર કાર્ડ મિનિટોમાં લોક કરી શકાય છે..!
- સાબરમતી નદી પર બનશે 6 લેનનો પુલ, જાણો તેની ખાસિયતો!
- નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
- નવસારી: ચીખલીમાં ડિજિટલ એગ્રીકલ્ચર મોનિટરિંગ અંતર્ગત તાલીમ વર્કશોપ
- મહુવા: બાલગોપાલ સખી મંડળની બહેનોએ જૂટમાંથી ઓર્નામેન્ટ બનાવીને ફેશનનો નવો ટ્રેન્ડ રચ્યો
- સુરતના સરસમેળામાં બે લાખના પેઈન્ટીંગ્સનું વેચાણ અને એક લાખના ઓર્ડરો!!!
- સુરત: સચિનના સેજલ નગરમાં અસામાજિક તત્વોનો આ-તંક….