મોટાપો ઓછો કરવાની રીત – દરેક વ્યક્તિ શરીરમાં એક્સ્ટ્રા ફેટ એટલે કે મોટાપાને કારણે પરેશાન છે..

જેના કારણથી ઘણીવાર લોકોને શર્મિંદગીનો અનુભવ થાય છે.સામાન્ય રીતે શરીરની ચરબી ઓછી કરવા માટે લોકો જિમ, એક્સર્સાઇઝ, ડાયટ પ્લાન, મેડિકલ ટ્રીટમેન્ટ અથવા ઘરેલુ નુસ્કાઓ જેવા અનેક પ્રકારોનો ઉપયોગ કરે છે. આ એ રીતો છે જેનો લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે જ છે.

જો કે આ તમામ પદ્ધતિઓ ઉપરાંત તાજેતરમાં  એક નવી સારવાર જોવા મળી રહી છે.જેમાં મોટાપો દૂર કરવામી રીત બીજી તમામ ટ્રીટમેંટથી અલગ છે.ભારતમાં આ ટ્રીટમેન્ટ તાજેતર માં જ આવી છે.કારણ કે મોટાપો ઘટાડવા માટેની આ સારવાર ચાઇનામાં જોવા મળી છે.જ્યાં ચરબી હોય તેવી વ્યક્તિને આગ દ્વારા ઉપચાર આપવાથી તેના શરીરની ચરબી ઓછી થઈ જાય છે.

જેમ કે ચીનની સ્થાનિક નિવાસી લી હેંગે તાજેતરમાં જ તેના શરીરની ચરબી ઘટાડવા માટે આ ટ્રીટમેન્ટ લીધી છે.આ રીતે આગ દ્વારા દર્દીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.જેનાથી તેના શરીરની ચરબી ઓછી થાય છે.લી હૅંગ 11 વર્ષીય છે અને તેમનું વજન 147 કિલો છે.આ ભયંકર ઉપચાર લેવાનું કારણ એ હતું કે લી પ્રેડર વિલી સિન્ડ્રોમ નામના રોગોથી જોડાયેલ છે.

મોટાપો ઓછો કરવાનો ઉપાય –

પહેલા જાણી લઈએ શું છે પ્રેડર વિલી સિન્ડ્રોમ રોગ

તે એક જિનેટિક વિકાર છે.જેમાં દર્દીની શારીરિક રચના ખરાબ થાય છે.શરીરની રચના ખરાબ થવાનું કારણ એ છે કે દર્દીને સામાન્ય રીતે વધુ ભૂખ લાગે છે.જેનાથી દર્દી મોટાપાની સમસ્યાથી મુશ્કેલીમાં રહે છે.

તેની સાથે સાથે પ્રેડર વિલી સિન્ડ્રોમ રોગના કારણે દર્દીમાં અન્ય લક્ષણો જેવા કે નાનું કદ, વજન વધવું, અવિકસિત ગુપ્તાંગ,ઓછી બુદ્ધિમત્તા અને શિક્ષણ અક્ષમતાનો સમાવેશ થાય છે. પ્રેડર વિલી સિન્ડ્રોમ રોગથી  પીડિત મોટાભાગના લોકો માટે ખાસ સંભાળ અને નિરીક્ષણની જરૂર છે.

ચીનની હુઓ લીયો ટ્રીટમેન્ટ

હુઓ લીઓ ટ્રીટમેન્ટમાં વ્યક્તિના શરીરના ચરબીવાળા ભાગ પર ભીનો ટુવાલ રાખીને તેના પર આગ લગાડવામાં આવે છે.અને પછી તે આગ શરીરની ચરબીને ઓગાળે છે.આ ટ્રીટમેન્ટનો કોર્સ થોડાક જ માહિનામાં પૂર્ણ થઈ જાય છે.ચાઇનામાં આ સારવાર કોમન છે.

આનાથી મળી આવતા અન્ય ટ્રીટમેન્ટ

ચાઇનામાં એકમાત્ર હૂઑ લિયો ઉપચાર જ નથી, જેની સહાયથી શરીરને ફિટ કરવામાં આવે છે પણ બીજા ઘણા ટ્રીટમેન્ટ લેવાંમાં આવે છે.જેનાથી લોકો પોતાના શરીરને આકર્ષક અને સુંદર બનાવે છે.

fat

ફૂટ બાઈન્ડીંગ –

યુવા છોકરીઓ પગને બાંધીને ગરમ પાણી અથવા યુરિનમાં નાખીને રાખે છે.આ ત્યાનું પ્રાચીન સુંદરતા ટ્રીટમેન્ટ છે.

fat 1

ડોલ ફેશિયલ –

ચાઇનાની લેડીઝ સુંદર દેખાવ માટે પેસ્ટલ લેઝર ટ્રીટમેન્ટની મદદ લ્યે છે.જેનાથી તેમની ચામડી ગ્લો કરે છે.

doll facial

ફાયર ટ્રીટમેન્ટ –

ફાયર ટ્રીટમેંટથી ચહેરાની ડલનેસ અને રિંકલ દૂર કરવામાં આવે છે.

cover image 1

આ છે મોટાપો ઓછો કરવાના ઉપાયો – તો તમે વાંચી શકો છો કે કેવી રીતે ચાઇનામાં હુઑ લીયો ટ્રીટમેન્ટની મદદથી મોટાપો ઓછો થઈ રહ્યો છે.જો કે આ ચાઇનામાં સામાન્ય છે પરંતુ આ ટ્રીટમેન્ટ નિષ્ણાતોની દેખરેખમા કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.