પ્રભારી અજીત લોખીલના માર્ગદર્શન હેઠળ રાજભા ઝાલા અને શિવલાલ બારસિયાની આગેવાનીમાં ૧થી ૧૮ વોર્ડના આગેવાનો સાથે મીટિંગ યોજીને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ રાજકીય સમીકરણો બાબતે તલસ્પર્શી ચર્ચા કરીને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શાસકોની ભ્રષ્ટ નીતી રીતીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેવા સમયે રાજકોટની જનતા વિકલ્પ તરીકે “આમ આદમી પાટીને સ્વીકારવા ઉત્સુક છે. તે માહિતી આપતા રાજભાએ આગામી આઠવાડિયાથી દરેક વોર્ડમાં અલગ અલગ ક્ષેત્રના આગેવાનોને આમ આદમી પાર્ટી સાથે જોડવાનું અભિયાન હાથ ધરવાના નિર્ધાર સાથે કાર્યકર્તાને ઉત્સાહવર્ષક માર્ગદર્શન આપ્યુ હતું.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત