ગરમીની ઋતુમાં તો આપણે સ્કાર્ફનો ઉપયોગ તડકાથી બચવા માટે કરતાં હોય છીએ પરંતુ કેટલીક છોકરીઓ તે સ્કાર્ફ માટે ગરમી ઋતુ માટે જ કરે છે. પરંતુ તમે તે સ્કાર્ફનો ઉપયોગ શિયાળામાં વધી જતી ઠંડી માટે પણ કરી શકો છો. તમે સ્કાર્ફને જુદી જુદી સ્ટાઈલ આપી શકો છો. સ્કાર્ફનો ઉપયોગ આજકાલ એક્સેસરી તરીકે પણ કરવામાં આવે છે. જે માત્ર તમને આરામદાય નહિ પરંતુ ગ્લેમર લૂક પણ આપે છે.અને તમે આ શિયાળાની ઋતુમાં આ સ્કાર્ફની ફેશનથી અલગ લૂક પણ આપી શકો છો
૨) પ્રેપી કેજ્યુલ સ્કાર્ફ :
૩) કાઉબોય સ્ટાઇલ સ્કાર્ફ :
૪) વાઈલ્ડ રેગસ સ્ટાઈલ