આજકાલ ફેશનનો ટ્રેડ વધતો જાય છે દરરોજ નવી ફેશન કાપડામાં જોવા મળે છે ત્યારે આજે આપણે એવી જ અનેક ફેશનની વાત કરીશું જે ઓલટાઇમ ફેવરીટ અને ઓલ ટાઇમ ફેશનેબલ છે. આજે આપણે વાત કરીશું ગોટાવર્કની. ગોટાવર્કએ રાજસ્થાનનું ખૂબ જ પ્રખ્યાત હેન્ડવર્ક છે હેવી ડ્રેસ, સાડી કે ટોપમાં આજ-કાલ ગોટાવર્ક હોવું ફરજીયાત બની ગયું છે ગોટાવર્કએ બધા જ પ્રકારના કપડામાં સુટ થાય છે સાડી હોય કે સલવાર કમીઝ કે દુપટ્ટા કે ટોપ બધા જ પ્રકારના કપડામાં ગોટાવર્ક કરી શકાય છે.
-
સલવાર કમીઝ
આજકાલ છોકરીઓ બહુ હેવી ડ્રેસ પહેરવાનું ટાળે છે પરંતુ લગ્ન પ્રસંગ કે કોઇ ફેમેલી ફંક્શનમાં ડ્રેસ પહેરવું ફરજીયાત બની જાય છે ત્યારે તમે સીમ્પલ ડ્રેસમાં ગોટાવર્કએ સલવાર અથવા તો કમીઝ બંનેમાં થઇ શકે છે બહુ હેવી ડ્રેસ તમને ના ગમતા હોય તો તમે માત્ર સલવારમાં ગોટાવર્ક અને કમીઝને પ્લેન રાખી શકો છો અથવામાં ઉપર કમીઝમાં ગોટાવર્ક કરી સલવારને પ્લેન રાખી શકો છો. આમ કરવાથી તમે તમારા વેસ્ટર્ન ડ્રેસને ટ્રેડિનશનલ લુક તો આપશો જ સાથે એ ફેશનેબલ પણ લાગશે.
-
સાડી
જો તમેન સાડી પહેરવી ગમતી હોય તો તમે એમાં પણ ગોટાવર્ક કરી શકો છો. લગ્ન પ્રસંગમાં કે કોઇ બીજા ફંક્શનમાં હેવી સાડી પહેરવાને બદલે સાડીની બોર્ડર પર માત્ર ગોટાવર્ક કરેલી સાડી વધુ ટ્રેડિશનલ અને ડ્રેશનેબલ લાગશે.
-
દુપટ્ટા
દુપટ્ટા પર ગોટાવર્ક બેસ્ટ ઓપ્શન છે જો તમને ટ્રેડિશનલ અને હેવી ડ્રેસ પહેરવાના ગમતા હોય તો તમે એક બ્લેક કે રેડ કલરનો દુપટ્ટા પર ગોટાવર્ક કરીને બધા ડ્રેસ સાથે કરી શકો છો. આ દુપટ્ટાનો તમે મલ્ટીપલ્પર્સ યુઝ કરી શકો છે.
-
ચોલી
ચોલીનો ખૂબ જ ટે્રન્ડ છે પરંતુ જો તમે બધાથી કંઇક અલગ ચોલી પહેરવા માગતા હો તો તમે સીમ્પલ ચોલીમાં ગોટાવર્ક કરી ટ્રેડિનલ લુક આપી શકો છો લેંહગામાં ગોટાવર્ક રોયલ લુક આપે છે. આમ ચોલીમાં ગોટાવર્કએ એક રાંપલ અને ટ્રેડિશનલ લુક