સૌરાષ્ટ્ર ભર માં ઓર્ગેનિક કૃષિ તરફ ઝીરો બજેટ કૃષિ અભિયાન ને ભારે સમર્થન લાઠી તાલુકા ના જરખિયા ગામે ભરતભાઇ નારોલા અમરેલી જિલ્લા સંયોજક,કાળુભાઇ હુમ્બલ લાઠી તાલુકા સંયોજક,રમેશભાઈ કીકણી વરસડા,વાલજીભાઈ કાત્રોડિયા મેંસણકા ભાવનગર જિલ્લા સંયોજક, જરખિયા ગામ તેમજ સુરગપુરા ગામ ના ખેડૂત ને જીરોબજેટ નું માર્ગદર્શન ઝેર અને રસાયણ મુક્ત ખેતી નું માર્ગ દર્શન આપી  અને અમદાવાદ ખાતે ૮ થી ૧૩ જાન્યુઆરી જે શિબિર માં જોડાવા જીરો બજેટ આદ્યત્મિક પ્રાકૃતિક ખેતી માં જોડાવા ખેડૂતો ને સાસી સમજણ આપી રહેલ ટીમ સૌરાષ્ટ્ર ભર માં ઓર્ગેનિક કૃષિ તરફ વળતા કૃષિ કારો ઝીરો બજેટ ઝેર મુક્ત જીવન માટે જીવામૃત આધારિત કૃષિ સાથે પશુ પાલન પર્યાવરણ પ્રકૃતિ સહીત દરેક જીવાત્મા માટે આશીર્વાદ રૂપ હોવા નું જણાવતા કૃષિ અગ્રણી ઓ ખેડૂત વર્ગ માં ઓર્ગેનિક કૃષિ તરફ ઝુકાવ પરિવર્તન માટે સતર્ક બનતા ખેડૂતો ને ઝીરો બજેટ કૃષિ માટે પ્રેરતું અભિયાન વેગ માં શહેરી અને ગ્રામ્ય માં ખેડૂત જાગૃતિ માટે મીટીંગો નો ધમ ધમાટ શરૂ કરતાં ભરતભાઈ નારોલા સહિત ના અગ્રણી ઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.