આવતીકાલે રવિવારે ફેસબુક ઉપર વિડિયો તમામ જગતતાત મુકશે અને હાજરી અને સહકાર આપશે મારી પાસે હાલ કામગીરી અને જવાબદારી સાયલા, ચોટીલા, થાનગઢ,મુળી તાલુકાનાં ખેડુતો વધુ જોડાઈ તે માટે ટેલીફોન સંપર્ક ની કામગીરી ચાલુ જ છે કોઈ ફોન ન થયેલ હોય તો આપ પણ ફોન કરજો અને વધુ મા વધુ ખેડૂતો જગતતાત યોધ્ધા બની આવતાં રવિવારે ઉપવાસ આંદોલનમાં જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં એક જ નાદ જગતતાત આંદોલન માં ઉપવાસ માં જોડાવવાનું છે તમામ તાલુકાઓમાં આગેવાનો આ બાબતે જાગૃતિ લાવી રહ્યા છે તેમ છતાં તમામ ખેડૂતો સુધી આ વાત મેસેજ પહોંચે તે માટે એક એક યોધ્ધા… જગતતાત યોધ્ધા છે અને જગતતાત ડીજીટલ આંદોલન માં ઉપવાસ માં મોટી સંખ્યામાં સહકાર મળે તે માટે આપની પાસે એક દિવસ જ બાકી છે તો આપ પણ ફોન કરો પોસ્ટ કરો તેઓ ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…