જામકંડોરણા તાલુકા ના રાયડી ગામ ના ખેડૂતોએ પોતાના ખેતર ડુંગળી નુ વાવેતર કરેલ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી રસ્તાઓ પર ફેંકી નો રોષ વ્યક્ત કરેલ હતો.
ડુંગળી એ ખેડૂતો ને રડાવયા હાલ ખેડૂતોએ પોતાના ખેતર સારા ભાવ મળે તે માટે પોતાના ખેતર મા ડુંગળી વાવેતર કરેલ અને મોંઘા ભાવ ના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ તથા ખેત મજુરી કરી જામકંડોરણા તાલુકા રાયડી ગામ ના ઘણા ખેડૂતોએ પોતાના ખેતર મા ડુંગળીઓ નુ વાવેતર કરેલ પણ હાલ ડુંગળી ના ભાવ એક મણ નો ભાવ દોઢ સો થી સારી ડુંગળી હોય બસો રૂપિયા માર્કેટીંગ યાર્ડ મા ભાવ મળે છે પણ ખેડૂતો એ ડુંગળીઓ નુ વાવેતર કરેલ અને પાક ખેતરે થી માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ જ બસો અઢી સો રૂપિયા થઈ જાય છે તો હાલ જે ભાવ મળી રહયા છે તેમા તો ખેડૂત ની ડુંગળીઓ ની પડતર પણ નથી થતી તેથી ખેડૂતોએ ડુંગળી પોતાના ખેતર મા રાખી દિધેલ છે જ્યારે ભાવ સારા મળશે ત્યારે ખેડૂત મા થી ઉપાડી ને માર્કેટીંગ યાર્ડ મા વહેંચવા વહેંચીસુ ત્યા સુધી ખેતર મા ડુંગળી ભલે પડી હાલ ગરીબો કસ્તુરી તો ડુંગળી નુ વાવેતર કરનાર ખેડૂતો ને રાતા પાણી રડાવી રહી છે રાયડી ગામ ના ખેડૂતોએ ડુંગળી નો પોષણક્ષણ ભાવ ન મળતા રસ્તાઓ પર ડુંગળીઓ ફેંકી ને પોતાનો રોષ વ્યક્ત કરેલ