ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગામના લોકો અને ખેડુતોને સાથે રાખી પીજીવીસીએલની મુલાકાત લીધી
પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાની અંદર આવતા દરિયાઇ પટ્ટીના તેમજ ઘેડ વિસ્તાર ના ગામડાઓ જેમ કે બળેજ મોચા .ગિરસેર.ચિગરિયા. મંડેર. પાતા.માધવપુર .મૂળ માધવપુર. આટ્રોલી જેવા અનેક ગામના લોકો-ખેડુતમિત્રો તેમજ નાના મોટા તમામ ધંધાર્થી વેપારી ભાઈઓની રજુઆત હોય પી.જી.વિ.સી.એલ. (વિજ-લાઇટ)ના અવાર નવાર વીજ લાઈટના ધાંધીયા રહેતા હોય તેમજ પી.જી.વી.સી.એલના કર્મચારીઓ યોગ્ય જવાબના આપતા હોયને તેઓ પોતાની મનમાની ચલાવતા હોય ત્યારે લોકો દ્વારા આપણા લોકપ્રિય ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને રજુઆત કરવામાં આવિ હોય ત્યારે તેની રજુઆતને ધ્યાને લઈને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા માધવપુર પી.જી.વી.સી.એલ.ની ઓફિસે રૂબરૂ મુલાકાતે બોપરે ૨.૩૦ વાગ્યે થી ૫ વાગ્યા સુધી પીજીવીસીએલ ની ઓફીસે સ્થળ ઉપર બેસી ને તમામ લોકો ના પ્રસન્ન સાંભડવા આવ્યા હતા ત્યારે બાદ પીજીવીસીએલ ના કર્મચારી ઓ ને તાત્કાલીક પ્રસન્ન સોલ કરી આપવા તેવી સૂચના આપાય હતી ત્યારે પીજીવીસીએલ ના કર્મચારી ઓ દ્વારા ધારાસભ્ય ને કહેવા મા આવ્યું કે તમામ લોકો ના પ્રસન્ન ૧૦ દીવસ માં સોલ કરી આપશુ.
કુતિયાણા મત વિસ્તારના
ધારાસભ્ય કાધલભાઈ જાડેજા હંમેશાને માટે લોકોના સંપર્ક માં રહીને લોકોના પ્રસન્ન સાથે
રહીને ઉકેલવા હંમેશા તેવો લોકોના સંપર્કમા રહેતા હોય છે ને તેવોના મત વિસ્તારમાં ૧૦૨
ગામો આવે ત્યારે તેવો પોતાના તમામ ગામોના સંપર્કમાં રહીને લોકોના પ્રસન્નને સાંભળીને
લોકોના પર્સનનો ઉકેલ લયાવતા આવિયા છે અવાર નવાર પોતે પોતાના મત વિસ્તારની મુલાકાતે
રૂબરૂ લોકોનો સંપર્ક કરતા રહે છે ત્યારે લોકો પોતાની સમસ્યા કે મુશ્કેલી હોય તેની રાજુવાત
કરે ત્યારે તેવો સ્થળ ઉપર થીજ લોકોની પરેશાની મુશ્કેલી હોય તેને યોગ્ય રાજુવાત કરી
દૂર કરે છે ત્યારે આજ રોજ માધવપુરને મૂળ માધવપુરની રૂબરૂ મુલાકાતે આવ્યા હતાને લોકો
ને વીજ પાવરની સમસ્યા હોય ત્યારે તો ખુદ પીજીવીસીએલની કચેરીએ ૨ કલાકથી વધારે સ્થળ ઉપર
રહીને લોકોના પ્રસન્ન હલ કરવા અધિકારી સુચના આપવામા આપવામાં આવીને લોકોના ફોન રિસીવ
કરવાને યોગ્ય જવાબ આપવામાં આવે તેવી સૂચના અપાય હતી ત્યારે લોકોની રજુઆતોને સાંભળીને
પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને કડક ભાષામાં રજુઆત કરવામા આવી હતી જેથી
કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાનો લોકો એ આભાર વ્યક્ત કરીયો હતો
લોકોમાં ખુશીને લાગણી જોવા મળી હતી.