સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા વાવેતર નું પ્રમાણ પણ ઘણું ઓછું થયું હતું. વરસાદ અનિયમિત અને ઓછો હોવા નાં કારણે સુરેન્દ્રનગર જીલ્લા મા વાવેતર મા નોધ પાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ઓ એ કપાસ નું હબ ગણવા મા આવે છે ઝાલાવાડ પંથક ની કપાસ વિશ્વ વિખ્યાત અને વિશ્વ વેપાર મા સારી એવી નામના મેળવી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા કપાસ નું ઉત્પાદન મબલક રીતે કરવા મા આવિયુ હતું. વરસાદ ઓછો હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લા મા કપાસ નું ઉત્પાદન સારૂ એવું થયું છે.
કેનાલો ના પાણી ના કારણે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને પાક લેવા માટે સારો એવો ફાયદો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા કપાસ નું ઉત્પાદન સારૂ એવું થયું છે અને ઓછો વરસાદ હોવા છતાં સુરેન્દ્રનગર જીલ્લા મા કપાસ કેનાલો ના પાણી ના કારણે મબલક ઉત્પાદન થયું છે.
ત્યારે ગયા વર્સે ઝાલાવાડ પંથક મા કપાસ ના ભાવ ૯૦૦ ની અંદર રહા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને આગળ ના વરસે ખૂબ નુકસાની વેઠવી પડી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા આ વરસે કપાસ ના શરૂઆત ના ભાવ ૧૨૫૦ રૂપિયા ને પાર પહોંચતા ખેડૂતો મા આનદ ની લાગણી વ્યાપી ગઇ હતી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના માર્કેટિંગ યાર્ડ ઓ મા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરો મા ઉગેલો કપાસ વીણી ને ૧૨૫૦ ના ભાવે હાલ વેચી રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના યાર્ડ ઓ ફરી ધમધમતા બની ચૂક્યા છે.