પીએનબીના 13700 કરોડના કૌભાંડના સૂત્રધાર નીરવ મોદી પાસે 6 પાસપોર્ટ હોવાનું બહાર આવ્યું છે. આથી તપાસ એજન્સીએ તેની વિરુદ્ધ વધુ એક એફઆઈઆર દાખલ કરી છે. 2 પાસપોર્ટ તો થોડા દિવસ સુધી કાનૂની રીતે માન્ય હતા. જ્યારે 4 પાસપોર્ટ સમયવધી પૂરી થતાં રદ થઈ ગયા હતા. સક્રિય એવા બે પાસપોર્ટમાંથી 1 પાસપોર્ટ પર નીરવ મોદી લખેલું હતું જ્યારે બીજા પાસપોર્ટ પર માત્ર નીરવ લખેલું હતું. આ પાસપોર્ટ પર નીરવને 40 મહિનાના બ્રિટનના વિઝા મળ્યા છે. નીરવ હાલમાં બેલ્ઝિયમમાં હોવાનું મનાય છે. આ પાસપોર્ટના આધારે જ તે પ્રવાસ કરી રહ્યો છે.
Trending
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
- માંડવીને “રેલવેની સુવિધા” અપાવવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર અને ટીમની કવાયત
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ
- તમે પણ તમારી બાઈક ના એન્જીન અને ટાયરની આ રીતે રાખો સંભાળ, બાઈક નું આયુષ્ય વધી જશે
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર