મૃણાલ ઠાકુરે તાજેતરમાં જ બધાનું ધ્યાન પોતાની બાજુ ખેચ્યું છે. અભિનેત્રી અદભૂત સ્ટનર છે જે એક પ્રોની જેમ ફેશનના લક્ષ્યોને હીટ કરવાનું ચાલુ રાખે છે. તે ચીક જમ્પસૂટ હોય કે ટ્રેડિશનલ સૂટ, તે કોઈપણ લુકને પરફેક્ટતા સાથે કેરી કરી શકે છે. મૃણાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ છે અને ફેશન–ફોરવર્ડ દેખાવથી ભરેલી તેની ગ્લેમ ઇન્સ્ટા–ડાયરી તેના તમામ ફોલોવેર્સ માટે શૈલી પ્રેરણાનો ખજાનો છે. જ્યારે પણ તે બહાર નીકળે છે, તે તેની અદ્ભુત ફેશન સેન્સ અને નિર્વિવાદ સુંદરતાથી દરેકનું ધ્યાન ખેંચે છે. તેણીનો નવો લુક સાડીમાં હતો જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.