આ પ્રસંગે અભિનેત્રી આછા વાદળી રંગના બોડીકોન ગાઉનમાં સુંદર લાગી રહી છે. અભિનેત્રીની તસવીરો જોઈને કહી શકાય કે સુંદરતામાં તે હોલીવુડની અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. આ તસવીરો શેર કરતાં અનન્યાએ લખ્યું કે, ‘ન્યૂયોર્કમાં સ્વારોવસ્કી સ્ટોરના ઉદઘાટન સમયે, એવું લાગ્યું કે કેન્ડી સ્ટોરમાં બાળક હોય.’ તે હજુ પણ તે સુંદર વાતાવરણમાંથી છટકી શકી નથી.