રિતેશ દેશમુખે તાજેતરમાં તેના એક સ્ટાઈલીસ્ટ ફોટોશૂટમાંથી કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે અને મેન્સવેર માટે ફોર્મલ ફેશનના સ્ટાઈલીસ્ટ ટીપ્સ આપે છે. અભિનેતાની ફેશન સેન્સ હંમેશા આપણું દિલ જીતી લે છે. બ્લુ વાઈટ લાઈનીગ સૂટમાં સજ્જ રિતેશે કેમેરાની સામે ખુબજ સ્ટાઈલ સાથે પોઝ આપ્યા જે જોઇને તેમના ફેન્સ મદહોસ થય ગયા.