નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ સાથે તેના ડ્રેસિંગ સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. નોરા દરરોજ તેના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હંમેશા વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળતી નોરા ફતેહીએ અનારકલી સૂટ પહેરેલા ફોટો શેર કર્યા છે. નોરા ફતેહીનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નોરાનો આ સૂટ રોહિત બાલના કલેક્શનનો હતો જે ચંદેરી સિલ્ક ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો. નોરાએ તેના લુકને પારદર્શક ટ્યૂલ દુપટ્ટા સાથે સ્ટાઈલ કર્યો જે તેના સૂટની ફ્રન્ટ બોડરને હાઈલાઈટ કરે છે.

Snapinsta.app 434176328 493632466355823 6870321387126196067 n 1080 Snapinsta.app 434177729 1666428907432689 806662496573478938 n 1080 Snapinsta.app 434191385 1139507910812292 2434582011835013459 n 1080 Snapinsta.app 433016743 7201618959887864 9107880085711877902 n 1080 Snapinsta.app 433452935 964295051240188 1612877208039926372 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.