ગુજરત ફેમસ ટોપ મોડલ ડાન્સીંગ એન્ડ શીંગીગનું આયોજન એસ.કે. પ્રોડકટ મેનેજમેન્ટનું શનિ પંચાલ દ્વારા કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા શનિ પંચાલએ વાતચીત કરતા જણાવ્યું જેનો મુખ્ય હેતુ કોરોનાની મહાકારીમાં હતાશ થયેલ વિઘાર્થીઓને પ્રેરણા મળે અને પોતાનું ટેલેન્ટ લોકો સમક્ષ રજુ કરી શકે અને જીવનની અંદર પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે અને કંઇક નવું ગુજરાત લેવલે ટેલેન્ટ સૌ ટાઇટલ મેળવી શકે.
જેના મુખ્ય અતિથિઓ તથા મહાનુભાવોમાં રાજકોટના ડીસીપી, રાજકોટના ધારાસભ્ય અને રાજકોટના મેયર અને મુંબઇના ફિલ્મ ઓર મીડીયા નેટવર્ક સીઇઓ અને જુનીયર જેઠાલાલ અને ટેલેન્ટ સો જજ, ફેશન શો કોરિયોગ્રાફર ત્યા ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમમાં રાજકોટમાં હોટલ કલાસીક લીમડા ચોક તા. ર4-7-22 રવિવારે બપોરે 3 કલાકે આયોજન કરવામાં આવેલ છે.