મહારાષ્ટ્રના પાલઘરમાં પોલીસ દ્વારા નકલી નોટો છાપવાનું નેટવર્ક પકડી પડ્યું છે.પોલીસને મળેલી બાતમીના આધારે થાણા જિલ્લાના ઘોડબંદર પર વોચ ગોઠવી તપસ હાથ ધરી હતી. જેમાં 2 હજાર રૂપિની કુલ 8 કરોડની નકલી નોટો છાપવાનું નેકવર્ક પકડી પડ્યું.
થાણાનીં પોલીસ ટીમે ગોઠવેલા વોચમાં ઇનોવા કારમાં આવેલા બે વ્યક્તિને રોકતા કાર માથી આ જંગી ડુપ્લીકેટ રકમ મળી આવી છે. આ બનાવટી નોટો નાં તાર પાલઘર જિલ્લાનાં હોવાનું ખૂલતાં મહારાષ્ટ્ર પોલીસએ તપાસનો દોર વધુ કડક કર્યો છે વધુ તપાસમાં આ બનાવટી નોટો પાલઘર માં આવેલા ટેક ઇન્ડસ્ટ્રીયલ ઈસ્ટેટનાં એક ગાળામાં છાપતી હોવાનું ખૂલ્યૂ છે.
આ બનાવટી નોટોને લઈને મહારાષ્ટ્ર પોલીસ એ તપાસનો ધમ ધમાટ શરૂ કર્યો છે અત્યાર સુધી ક્યાં અને કેટલી નોટો છપાઇ છે તેની તપાસ હાથ ઘારી છે