સરગમ લેડીઝ કલબ આયોજીત બહેનોના રાસોત્સવ નિહાળવા લોકો ઉમટી પડયા
શહેરમાં માત્ર બહેનો માટેના ગરબા એટલે કે ગોપી રાસોત્સવમાં ત્રીજા નોરતે મહેમાનો અને દર્શકોની વિશાળ હાજરી વચ્ચે બહેનોએ રાસની જમાવટ કરી હતી અને રાસોત્સવને ચાર ચાંદ લાગી ગયા હતા. ગોપીરાસોત્સવમાં સિંગરો લોકગીતો અને ફિલ્મી ગરબાનું ફયુઝન રજુ કરતા હોવાથી જબરું આકર્ષણ રહે છે.
ગોપીરાસોત્સવમાં ત્રી નોરતે મુખ્ય મહેમાન તરીકે રમેશભાઇ ટીલાળા, કિશોરભાઇ પટેલ, રધુનંદનભાઇ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, પરસોતમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, કમલભાઇ ધામી, કુંદનબેન રાજાણી, રવિભાઇભટ્ટ, મોહનભાઇ ધેડીયા, રાજેન્દ્રસિંહજી રાયજાદા ડો. એમ. વી. વેકરીયા સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિજેતા બહેનોને ઇનામ અપાયા હતા.
સોમવારના રોજ આ ગોપીરાસમાં મુખ્ય મહેમાત તરીકે બીનાબેન આચાર્ય, ઉદયભાઇ કાનગડ, પ્રતાપસિંહ ચૌહાણ, ધનરાજભાઇ જેઠાણી, રમેશભાઇ પટેલ, શંભુભાઇ પરસાણા, સ્મીતભાઇ પટેલ, મધુભાઇ પટોળીયા, બકીરભાઇ ગાંધી, મુકેશભાઇ શેઠ, અશોકભાઇ બાબરાવાળ , પિયુષભાઇ પારેખ, પ્રતાપભાઇ પટેલ, સાકેતભાઇ આર્ય, શૈલેષભાઇ પાબારી, વી.પી.વૈષ્ણવ, અંજલીબેન ‚પાણી, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, ભાવનાબેન જોષીપુરા, હંસિકાબેન મણિયાર, શિલ્પાબેન પુજારા, શીલાબેન ચાંદરાણી, કીર્તીબેન પોપટ, જયશ્રીબેન ભટ્ટ, સુધાબેન ભાયા, નીલાબેન ઠાકર, રમાબેન માવાણી, ડો. બીનાબેન પટેલ, સુનીલભાઇ શાહ, ભાવેશભાઇ ઢોલરીયા, કમલેશભાઇ શર્મા, ચંદુભાઇ શાહ વગેરે ઉ૫સ્થિત રહેશે.
આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઇનામ આપવા માટે અમોને ઓપ્સન શો રુમ (શિલાબેન ચાંદરાણી), બાન લેબ્સ કાું. (મૌલેશભાઇ પટેલ) ૭૭-ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી (શૈલેષભાઇ માકડીયા), એન્જલ પંપ (કીરીટભાઇ આદ્રોજા) ચોકોડેન (સંદીપભાઇ પંડયા અને સુધીરભાઇ પંડયા), એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી (ભારતભાઇ ગાલોરીયા) વડાલીયા ગ્રુપ હાઇ બોન્ડ સીમેન્ટ (રાજનભાઇ વડાલીયા) સહીતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.
આ ઉપરાંત આ રાસોત્સવ માટે શ્રી હરિસિંગ સુતરીયા (સેન્ડી હોમ એપ્લાયન્સ) સીમરન એન્ટરપ્રાઇઝ, અમીધારા ડેવલોપર્સ (જીતુભાઇ બેનાણી) યવરા ટોપ સોલાર વોટર હિટર (ભાવેશભાઇ ઢોલરીયા), બીગ હોટેલ ડો. યાજ્ઞીક રોડ (જયંતિભાઇ ચોટાઇ) કેનકોન એપ્લાયન્સ સુરત, જીતુભાઇ પી. પટેલ (ટર્બો બેરીંગ) વિકાસ આર્ય ગ્રુપ સુકેતભાઇ આર્ય, આદેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (અનંતભાઇ ઉનડકટ) પેલીકેમ પોલી ફિલ્મ પ્રા.લી. મેટોડા (કીશનભાઇ શાહ) ડેકોરા હાઇરાઇઝ ડેકોરા ગ્રુપ (નીખીલભાઇ કણસાગરા, જમનભાઇ કણસાગરા) અને વરમોરા કંપની (રમણભાઇ વરમોરા) સહીતના દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.
નવરાત્રી મહોત્સવને સફળ બજાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઇ દોમડીયા, સ્મીતભાઇ પટેલ, જયસુખભાઇ ડાભી, કૌશિકભાઇ વ્યાસ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, રાજભા ગોહિલ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, કેતનભાઇ મીરાણી, રમેશભાઇ અકબરી, ગુણવંતભાઇ ભટ્ટ, દિનેશભાઇ ગજેરા, ભરતભાઇ સોજીત્રા વિગેરેની ટીમ કામે લાગી ગઇ છે. આ ઉપરાત સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, શિલાબેન કુકડીયા, કૈલાશબા વાળા, જુલીબેન ખોખરા, સંગીતાબેન સાંચલા, સપનાબેન ખાખરા, સોનલબેન સંઘાણી, એકતાબેન સંઘાણી સહીતના હોદેદારો તેમજ ૧૦૦ થી વધુ કમીટી મેમ્બર પણ કાર્યક્રમને સફળતા માટે કામે લાગી ગયા છે.