યુવાનોમાં સ્કીલનો વિકાસ થાય તેવા હેતુી ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટીનું નિર્માણ વાનું છે. આ સરકારનો શૈક્ષણિક ક્ષેત્રે અત્યાર સુધીનો સૌી મોટો પ્રોજેકટ છે. ગઈકાલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ યુનિવર્સિટીનું નિર્માણ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના નિર્માણ પાછળ ‚ા.૮૦૦ કરોડનો ખર્ચો શે.
આ યુનિવર્સિટી માટે ગાંધીનગર નજીક ૧૦૦ એકર જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જામનગર અને ભાવનગરમાં પણ મેરીટાઈમ યુનિવર્સિટીના શિક્ષણ માટે ૫૦-૫૦ એકર જમીન સરકારે ફાળવવાનો નિર્ણય લીધો છે. પ્રોજેકટના નિર્માણ માટે અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ર્ઓોરીટી (ઓડા) દ્વારા પણ ૫૦ એકર જમીન સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. ગુજરાતમાં દરિયામાંી મળતી વસ્તુઓનું વેંચાણ ધોમ થાય છે. હાલ રાજયમાં કુલ ૪ મેરીટાઈમ એજયુકેશન ઈન્સ્ટીટયુટ છે. જેમાં કુલ ૨૮૦ વિર્દ્યાીઓ અભ્યાસ કરે છે.મેરીટાઈમ સેકટરમાં ટેકનિકલ અને કોમર્શીયલ રોજગારીનું પ્રમાણે અઢળક છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં આ સેકટરમાં ૨૫ લાખ નોકરીઓ ઉભી વાની છે. આ ક્ષેત્રમાં રોજગારી સામે અરજકર્તાઓનું પ્રમાણ ખુબજ ઓછુ છે. એકંદરે જગ્યાઓ ખાલી છે પરંતુ નોકરી કરનાર લોકો મળતા ની. ટેકનીકલ અભ્યાસક્રમ માટે પણ ખુબજ તકો મેરીટાઈમ ક્ષેત્રમાં જોવા મળે છે. યુનિવર્સિટીમાં મેરીટાઈમ મેનેજમેન્ટ માટે એમબીએનો અભ્યાસક્રમ પણ શ‚ કરવામાં આવશે. આ અભ્યાસક્રમની સાો સા લોજિસ્ટીક, મેરીટાઈમ હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ, મેરીટાઈમ એન્ડ ઈન્ટરનેશનલ ટ્રેડ-લો મરીન ઈુસ્યુરન્સ શીપ બ્રોકીંગ સહિતના અભ્યાસક્રમોમાં પણ વિર્દ્યાીઓની ભરતી કરવામાં આવશે.