ઇલેકટ્રોકોન વુલસ્પ, થેરાપીની સારવાર કરવાથી ડિપ્રેશનના દર્દીઓમાં આપઘાતનું પ્રમાણ ઘટી શકે
માનસિક બિમારીનો ભોગ બનેલા દર્દીઓમાં દ્રિદવી માનસિક સમસ્યા ધરાવતાં લોકોને ઇલેકટ્રોક થેરાપી શોટ આપવાથી આપઘાતનુ જોખમ જેટલુ ગંભીર માનસીક બિમારી ધરાવતાં લોકોમાં ઘટી જાય છે. માનસિક સહાય ધરાવતા દર્દીઓને આ સારવાર આપવાથી ૭૨૯માં આ સારવાર અસરકારક નિવડે છે.
માનસિક સમસ્યા ધરાવતાં દર્દીઓને લાગણી સભર વ્યહવાર અને પ્રેમથી તેમને મુડમાં રાખવાથી ૧૯૦ જેટલી સારી અરસ દેખાય છે. યુરોપમાં વસ્તી આધારે ૧૯૦ એટલે કે ૫૦ લાખ યુરોપિયનનો એક સમયનું શિકાર થવું પડે છે.
બાયકિલિર ડિસઓડર તણાવ અને માનસિક અસેન્ડલનું બેવડુ જોખમમાં દર્દી માનસિબક મુશ્કેલી અને ચિડિયાપણાથી આપૅાત કરવા વધુમાં વધુ પ્રેરિત થાય છે. કોઇ પણ કામ જરાપણ વિચાર કર્યા વગર કરી નખવાની અસમજુ પરિસ્થિતિમાંથી ઉગાર માટે દવા કારગત નિવડે છે. પરંતુ દરત્રીજા દર્દીને શોટ આપવાની જરૂર પડે છે.
તાજેતરમાં કરવામાં આવેલ એક અત્યાસ માટે દર્દીને શોટ આપવાથી આત્મહત્યાનું જોખમ ઘટશે અને દર્દીની તબીયત પુન: સામાન્ય પદમે જીવન જીવવા તરફ થોડુ વળે છે. વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૯ દરમિયાન ૬૭૦ દર્દીઓ પર કરવામાં આવેલા પ્રયોગો અંગે ડી બ્રિન કેટીએ જણાવ્યુ હતુ કે ઇસીટી ઇટાલીની શોધ છે કે જયાં ખુબ જ ઓછા દવાખાના છે. અન્ય સારવાર અસરકારક નિવડતી નથી શોર્ટ આપવાથી દર્દીઓને ફાયદો થાય છે.
આપણા દર્દીઓથી ૭૭% દર્દીઓમાં આપઘાતનુ જોખમ રહે છે. સારવાર દરમિયાન માંડે ૨૦% આ રહે છે. ૬૫% ભગ મુકત થઇ જાય છે અને ૮૪% લોકો ફરીથી સામાન્ય જીવન જીવ છે.
આ અભ્યાસ તબીબી અવલોકન નહિ પરંતુ વાસ્તવિક જીવનનુ પરિણામ છે ઇ.સી.ટી.ની સારવારથી નિયમિત દવાની સારવાર ઓછી સફળ થાય છે. જો કે લોકોમાં ઇ.સી.ટી.ની સારવાર અંગે નકારાત્મક માન્યતા પ્રવેલ છે ૧૯૫૦માં શરૂ થયેલી આ સારવાર હવે પ્રવેલ છે. ૧૯૫૦માં શરૂ થયેલી આ સારવાર હવે અસરકારક માનવમાં આવે છે. અઠવાડિયામાં ૨થી ૩ વખત અને ૬થી ૧૬ વખત કુલ શોટ આપવાથી તેના સવિશેષ ફાયદો અમેરિકને થયો છે. ભયંકર ડિપેશન સિઝોફનિયાના દર્દીઓ ઇ.સી.ટી. અસરકારક સાબિત થયું છે. આ સારવારથી દર્દીને લાંબાગાળાની પિડામાંથી મુક્તિ મળે છે.
જો કે આ સારવાર હજુ વિવાદસ્પદ ગણવામાં આવે છે. ઇ.સી.ટી. અંગેના પ્રતિભાવો દરેકના વ્યક્તિગત ગણી શકાય. આ અભિયાનમાં ન જોડાયેલા ડો. રૂહેન માનવું છે કે ઇટાલી જેવા જુજ માનસિક બિમારીના કેન્દ્ર આ સારવારને ખુબ જ અસર કારક માનવામાં આવે છે.