છેલ્લા ત્રણ વર્ષથી ઇ-એસેસમેન્ટ આવ્યા પછી કોઇ હેરાનગતિ નથી થઇ ત્યારે ફેસલેસ એસેસમેન્ટ ખુબ જ મદદરૂપ થશે
પ્રશ્ન:- ફેસલેસ ઇન્કમટેકસ અસેસમેન્ટ શું છે?
જવાબ:- ઇન્કમટેકસના કાયદામા સેકશન ૧૪૩ છે તે સેકશન નીચે ડીપાર્ટમેન્ટ નોટીસ ઇશુ કરીને કરે છે કે તમારા ચોપળા અમારે ચેક કરવા છે તે માટે ઘણી નોટીસ અને વિગત મંગાવી શકે આને સ્ક્રુટની એસસમેન્ટ જૂના જમાના મા જયારેના એક વર્ષ પછી ડીપાર્ડમેન્ટ દ્વારા નિર્ણય લેવાતો હતો તેના ક્રાઇટેરીયા મુંજબ કે આ કેસ સ્કુલનીમા લેવાનો કે નહી.
૧૯૮૭ સુધીમાં જેટલા કેસ રીટર્ન ફાઇલ થાય તે બધામા સ્કુટની કેસ આવતા અને ઇન્કમટેકસઓ કીસર એક દિવસમાં ૨૦૦ જેટલા અસેસમેન્ટ કરતા હતા. જેમા કંઇ જ જોવાનો સમય ન મળતો ત્યારે બાદ ડીર્પાટમેન્ટએ પોડો બદલાવ કર્યા કેટલાક કેસમા ખાલી વ્યાજ કે પગારની આવક હોય તેવા કેસને ચકાસીને શુ ફાયદો પહેલા સ્કુલની ૧૦૦ ટકા હતુ જયારે છેલ્લા વર્ષે પોઇન્ટ ૭૯ ટકા હતુ અને આ વર્ષે પોઇન્ટ ૨૭ ટકા જ કરવાના છે સ્કુલની બે પ્રકાશની હતી એક કેસ સીલેકશન એટલે કે કોમ્પ્યુટરાઇઝ એડેડ સીલેકટેડ સ્કુલની અને બીજી મેન્યુઅલ સીલેકશન કોમ્પ્યુટરને જેટલા નોમ્સ આપતા તેના ઉપર પી કેસ સ્કૂટની મા લઇને નોટીસ ઓટોમેટીક ઇસ્યુ કરતી હતી. મેન્યુઅલ સ્કૂટની કોઇ કેસ હોગ જેને કોમ્પ્યુટર સ્કુટનીમા નથી લેવામાં આવ્યો તેને ઓફસર મેન્યુઅલી લઇ શકતા થતા અને થાકી જતા હતા તેને પુરુ કરવા માટે છેલ્લા વર્ષે સરકારે કાયદો બદલાવ્યો જેમા ફેસલેસ સ્કૂટની એક પ્રોસીજર લઇ આવ્યા અને કહ્યુ કે આગળના સમયમાં ગાઇડ લાઇન જારી કરશુ પછી છેલ્લા મહીને વડાપ્રધાન મોદીએ ગાઇન લાઇન જાહેર કર્યા છે. ફાયનાન્સ મીનીસ્ટર નિર્મલા સીતારમણે જોગવાઇની ચોખવાટ આપી. લોકો ઘરમાં બેસીને કે ઓફીસમા બેસીને કામ કરી શકે તેને કહેવાય ફેસલેસ અસેસમેન્ટ.
પ્રશ્ન:- નવી સીસ્ટમ અને જૂની સીસ્ટમ વચ્ચેનો તફાવત?
જવાબ:-૧૯૯૦થી કોમ્પ્યુટર ભારતમા વસવા લાગ્યા તેની પહેલા જૂની સીસ્ટમમા આપણી પાસે જતા અને તેના પરથી વકીલો રીટર્ન બનાવતા હતા મેન્યુઅલી લખીને અને ઇન્કમટેકસના રીટર્ન પણ ૩૦ પાનાના અને તેને લઇને લાઇનમા ઉભુ રહેવુ પડતુ હતું. ડીપાર્ટમેન્ટમાં આપવા આ બધા ચોપળાને સો ટકા સ્કૂટની મા લેતા હતા જેમાં રીટર્ન ફાઇલ કરો એટલે નોટીસ આવે અને ચોપલા લઇને આવવુ પડતુ. ભલે ટર્ન ઓવર ૫૦૦ રૂપિયા હોય કે ૫ કરોડ રૂપીયા તે સમયે કોઇ ઓફીસરને વકીલ સાથે ન ભળતુ હોય તો તેના બધા કેસને સ્કૂટનીમા લેતા હતા અને એકએક ચોપળા ધ્યાનથી જોતા અને ધકકા ખવડાવતા દિવસથી બેઠા છો તો ૫૦૦૦ રૂપીયા એડ કરી દઇશ. તે જોતા જ ડીપાર્ટમેન્ટએ નકકી કર્યુ કે એસએસીઝ અને ઓફીસરને જુદા રાખો અને એસએસીઝ ઉપર ભરોસો રાખવાનું કહ્યુ કહેવામાં આવ્યુ. આપણો એક નથી કહેતા કે ડીપાર્ટમેન્ટમા વાંધો છે તો એસએસીઝમા પણ હોય દુનીયામાં કયાંય વાંધો નથી એવુ તો થઇ જ ન શકે. ગમે તે દેશમાં વાંધો તો છે પણ બહુ થોડા માણસોને છે. બધાને નહી. આ જુની પધ્ધતિથી બધા હેરાન જ થતા હતા. થોડા વર્ષો પહેલા ૧૦૦ ટકા સ્કુટની માથી કાઢી ને પરર્સન્ટેજ ઉપર ગયા અને ઇ-અસેસમેન્ટમા ગર્વમેન્ટે કીધુ અમારી પાસે ન આવો ભલે તમારો ઓફીસર એક જ જગ્યા પર બેસે અને જેટલી નોટીસ હોય તે ઓનલાઇન જ ફાઇલ કરો અને ડીપાર્ટમેન્ટને કઇ પ્રશ્ર્ન હોય તો ઓનલાઇન જ મોકલશે તેની સાથે સાથે તમને જયારે ઓનલાઇન મોકલે ત્યારે તેને ડોકયુમેન્ટ આઇડેનફીકેશન નંબર જનરેટ કરવુ પડે કે આ પેપર તમને ગર્વમેન્ટ જ મોકલ્યુ છે અને તેના ઉપર જ રીપ્લાય કરવુ પડે જેનાથી ડીપાર્ટમેન્ટ ખોટા પેપર મોકલી એમએસીઝને હેરાન કરતા તે બંધ થઇ ગયા છેલ્લા ત્રણ વર્ષથી ઇ એસેસમેન્ટ આવ્યા પછી કોઇ હેરાનગતી નથી થઇ. પહેલા વર્ષ નવુ હોવાના લીધે ડીપાર્ટમેનટને તકલીફ પડતી ત્યારે બધા વકીલો એ સાથ આપ્યો હતો મદદ કરી હતી. અત્યારે રાજકોટ ઇન્કટેકસ ઓફીસે સારી રીતે પધ્ધતિ લઇ લીધી છે. અને કોઇને હેરાનગતી નથી થઇ કોઇ એસએસી ઇન્કમટેકસ ઓફીસમા અંદર ન આવે એવી અમે અપીલ કરી હતી.
પ્રશ્ન: ફેસલેસ એસસમેન્ટની પ્રોસેસશુ છે અને તે કઇ રીતે કામ કરશે?
જવાબ:- ઇ-અસેસમેન્ટમા પણ એસએસી મળી લેતુ ઓફીસરને કેટલાક ઓફસર એવા હતા કે તેને વિચાર આવતા કે મારુ એસએસીને આમ જ કરવાનુ છે આ ચોર છે કવોલીટી એસસમેન્ટ કરીને એસએસીને મારવા જ જોઇએ એવી સ્થિતી સર્જાય તેના માટે નવી પધ્ધતી લઇ આવ્યા છે જેમા દરેક અસેસમેન્ટ ચાર ટીમ કરશે. નોટીસ જયારે જાહરે થશે તે એક પર્ટીકયુલર ક્રાઇટેરીસયામા આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સી કેસ સ્કૂટનીમાં લેશે ત્યાર બાદ એક એસેસમેન્ટ ટીમને આપવામાં આવશે. એવા ૩૦ અસેસમેન્ટ યુનીટ ભારતમા બનાવવામા આવ્યા છે. આ કેસ જયારે સ્કૂલની મા લેવામા આવ્યા ત્યારે નોટીસ આવે અને આ કારણથી સ્કુટની કેસ લેવામાં આવ્યો છે અને આ ચકાસવુ છે ફાઇલ અસેસમેન્ટ યુનીટને જશે તે તમામ રીટર્ન સાથે ફાઇલ કરેલ પેપર જશે. તેની સાથે જે કારણ છે જેના લીધે તમારો કેસ સ્કુલની મા લેવામાં આવ્યો છે તે મેચ કરશે પછી નોટીસ બનાવશે જેમા તમારી પાસેથી પ્રાથમીક બધી વિગતો મગાવશે ત્યારે બાાદ નકકી કરશે કે રીટર્ન ફાઇલ બરાબર છે કે કોમ્પ્યુટર એડડ સીસ્ટમ માંથી જે પેપર આવ્યુ છે તે બરાબર છે. બધા કસ્ટમ ડીપાર્ટમેન્ઠ તમારો વાર્ષિક નીકાસ ગર્વમેનટ રેકોર્ડ ઉપર અપલોડ કરે છે જયારે તે અપલોડ કર અને તમે રીટર્ન ભરો ત્યારે તેમા ટર્નઓવરનુ મીસમેચ થાય છે. તેનો કારણ છે કે તમે ૩૧ માર્ચ ગોડાઉનમાથી માલનો વેચાણ કર્યો પણ તે ભારતના પોર્ટેથી ૧ એપ્રિલથી ગયુ એટલે તમારા ચોપળામા આગલા વર્ષમા આવી ગયુ અને ગવમેનટના શીપીંગમા નવા વર્ષે ગયુ એટલે તમને નોટીસ આવે આ મીસમેચ થયુ તે જણાવવા માટેની અને તમે ત્યારે જ બતાવી આપો તો કેસ ત્યાં જ બંધ કરવામા આવે.
ઘણીવાર ટેકનીકલ વાંધાને લીધે સમસ્યા થાય છે ત્યારે તે ટેકનીકલ યુનીટને મોકલવામાં આવે છે. જે બધુ સમજશે અને અસેસમેન્ટ ટીમને મદદ કરશે. અસેસમેન્ટ ટીમની વિગત આવી જાય તે ચકાસી લે પછી એક અસેસમેન્ટ ઓર્ડર ફ્રેમ કરીને તેના મોટા અધીકારીને મોકલાવી આપશે ટેલી ન થાતુ તેવુ કહેશે. જો તે લોકો માન્ય ન કરે તો તેના હેડ બીજી ટીમને મોકલે રીવ્યુટીમને તે ટીમ જોશે કે પહેલાની ટીમ બરોબર કર્યુ છે કે નહી અને જો કઇ ફરફાર હશે તો સુધારા કરીને કમીશનરને મોકલાવી દેશે તે કમીશ્ર્નર પાછુ જોશેો અને નોટીસ મોકલાવશે કે મારા મંતવ્યમા કાયદા વિરૂધ્ધ આટલુ છે. તમારુ તમને આના વિશે શું કહેવુ છે પછી ડ્રાફટ અસેસમેન્ટ ઓર્ડર ઉપર જવાબ આપવાનો અને તે બધા જવાબ ચકાસીને તમારુ ક્ધસીડર ઓર્ડર આવશે. ગુજરાતમા ગુજરાત હાઇકોર્ટના જે નિર્ણય છે તે લાગુ પડે છે જયારે કોઇ નવી સમસ્યા આવે તો બધા રાજયોમા એક જ નિર્ણય લેવામાં આવશે. બધા એસએસીને સરખા જ કાયદા લાગુ પડશે આ સૌથી મોટા ફાયદો ફેસલેસ અસેસમેન્ટનો છે.
પ્રશ્ન:- ફેસલેસ અપીલ એટલે શું?
જવાબ:- અત્યાર સુધી પ્રોસીજર એવી છે કે તમારુ અસેસમેનટ થઇ જાય ત્યારે પહેલા બે અપીલ હતી ડેપ્યુટી કશ્ર્નિશનર અપીલ પાસે નાના નાના અપીલો જાતા અને કમિશ્ર્નર અપીલમા બધી મોટી અપીલ જાતી. દરેક કશ્ર્નિનરને કહેવામાં આવતા મહીને માટે જયારે તેમ જાવ એટલે તમારી પાસે દરરોજ ધમકીનો પત્ર આવે કે આજે ડીમાન્ડ ભરો નહીંતર બેંક અકાઉન્ટ બંધ કરુ છુ. તમારી ગાડી અને ઘર પણ જપ્ત કરવામાં આવશે વચ્ચે ૨ ઓફીસરો એવા પણ આવ્યા હતા. કે એસએસી પાસેથી ટેબલ અને ખુરશી પણ લઇ આવ્યા હતા. આવી સમસ્યાઓ થતી હતી હવે ફેસલેસ અપીલ થઇ જશે જેમાં તમે લેખીતમા આપી દયો અને ભારતમા કોઇપણ જગ્યાએ કમિશ્ર્નર પાસે કોઇ કામ નહી હોય તેને આપી દયો. રાજકોટને અત્યાર સુધી ફાયદો ન હતો મળતો હવે આખા ભારતથી મળશે જયા જયા કમિશનર હસે સારા ત્યાથી મળશે. આમા એક ખામી પણ છે કે જયારે લેખીતમાં આપો ત્યારે તમારે તમામ મુદ્દા લખવા પડે કારણ કે કમીશનરને અમુક મુદ્દાની ખબર ન પડે. તમે લખ્યુ છે તે કમિશ્ર્નર પણ સમજે તો પણ તમને કહેશે કે હું આ સમજયો. અમે પણ જયારે અપીલ કરતા હોય ત્યારે સામે જ બેઠા હોય ત્યારે પણ અમને એવું લાગે કે તે સમજયા છે કે નહી. તેવા ચાન્સ હવે નહી આવે તેના માટે ગુજરાતના ચીફ કમિશ્ર્નર સાથે વેબીનાર હતું તેમા અમે કીધુ કે અમને વિકલ્પ આપો અને તેમણે સારી રીતે સ્વીકાર કર્યુ છે અને તેના પર વિચાર ધારણા કરે છે.
પ્રશ્ન: ટેકસપેપરને કઇ રીતે મુશ્કેલી સર્જાય છે?
જવાબ:- એસએસીને એક જ મુશ્કેલી થશે તેને ડોકયુમેન્ટ અપલોટ કરવા માટે સ્કેન કરવા પડે ડીપાર્ટમેન્ટ ખૂબ જ વિગત મગાવે છે તે આજ સુધી અમને પણ ખબર નથી પડી કે શું કામ મગાવે છે બેન્ક સ્ટેટમેન્ટ મગાવે છે જમેનું ટર્નઓવર ૩૦૦૦ કરોડ હોય અને એક લાખ ખરીદીની વિગત પણ મગાવે છે ત્યારે લોકો સ્કેન કરીને સ્ટેટમેન્ટના બોકસથી જ કંટાળી જવાય. જો હવે તમારે ફાઇલ કરવી છે તો બહુ ચીવટથી અને વિગતથી ફાઇલ કરવી પડશે.