થોડા સમય પહેલા જ ફેસબૂકની માલિકી ધરાવતા ઇનસ્ટાગ્રામએ પોતાના યુઝર્સ માટે યોર એક્ટિવિટીનું ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચર્સની મદદથી તેઓ પોતે પસાર કરેલ સમય જાણી શકે ત્યારે ફેસબૂક માટે પણ જણાવવામાં આવ્યું હતું કે ફેસબૂક પણ પોતાના યુઝર્સ માટે આ એક્ટિવિટી લોન્ચ કરશે તેવામાં ફેસબૂકએ પણ પોતાના યુઝર્સ માટે યોર ટાઈમ ઓન ફેસબૂક નામનું ફીચર લોન્ચ કર્યું છે
યોર ટાઈમ ઓન ફેસબૂકમાં ઉપભોક્તા પોતે પસાર કરેલ સમય જાણી શકશે તેના માટે આ ટુલમાં ટૂલમાં ‘સૂચના’, ‘સમાચાર ફીડ’ અને ‘મિત્ર વિનંતી સેટિંગ્સ’ નો શોર્ટકટ છે. રિપોર્ટ મુજબ, ફેસબુકના ‘મોર’ વિકલ્પ પર જઈને ‘સેટિંગ્સ ‘ વિકલ્પને પસંદ કર્યા પછી તમે ‘યોર ટાઇમ ઓન ફેસબુક’ પર તમે જોઈ શકશો કે તમે પૂરા અઠવાડીયા દરમિયાન કેટલો સમય ફેસબૂક પર પસાર કર્યો છે.
આ ફીચર દ્વારા તમે પસાર કરેલ મિનિટ તમને તેમાં દેખાડવામાં આવે છે. જાણકારી અનુસાર IOS સ્ટોર પર એક એવો ઓપ્શન આપવામાં આવ્યો છે જેનું નામ છે “ સ્ક્રીન ટાઈમ “