ફેસબુકમાંથી ડેટા લીક યા બાદ હવે સ્થિતિને કાબુમાં લેવા માટે ફેસબુકને વર્ષોની મહેનત લાગશે તેવું માર્ક ઝુકરબર્ગનું માનવું છે. તેણે કહ્યું છે કે, અમે હજુ આ મામલે તપાસમાં પુરતો સમય આપ્યો નથી.
હવે લોકો ડેટા લીક અંગે ચિંતીત બન્યા છે અને સોશિયલ મીડિયાના ખતરા વિશે પણ જાગૃત થયા છે. ડેટા લીક સહિતના પ્રશ્ર્નો ઉકેલવામાં વર્ષોના વહાણા વીતી જશે. હું તો ઈચ્છુ છું કે માત્ર ૩ થી ૬ મહિનામાં આ સમસ્યાનો ઉકેલ આવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,