સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. કંપની પોતાના યુઝર્સને વધુ સુવિધા આપવામાં માટે નવા-નવા ફીચર પ્રસ્તુત કરતી રહે છે. જ્યારે કંપની ભારતમાં પોતાના યુઝર્સ માટે પેમેન્ટ સર્વિસને

keyimage facebooklikeપ્રસ્તુત કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત માહિત અનુસાર, પોતના આ નવા ફિચરની ટેસ્ટ શરૂ કરી દીધી છે. ફેસબુક આ ફિચર પોતાના મેસેન્જર એપ્પમાં આપશે અને તેનાથી યુઝર્સ મોબાઈલ રિચાર્જ અને ફેસબુકના માર્કેટપ્લેસથી શોપિંગ કરી પેમેન્ટ પણ કરી શકશે.

12 1473662351 facebookજ્યારે કંપનીએ મેસેન્જર એપ્પમાં પેમેન્ટ ફિચરને અમેરિકા, ફ્રાંસ જેવા ઘણા દેશમાં પહેલાથી ચાલુ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.