આમ તો બધા ફેસબુક અને મેસેન્જારનો ઉપયોગ બધા કરતા હોય છે પરંતુ શું તમે આ એપના બધા ફીચર વિષે જાણો છે અથવા તો તમે બધા ફીચરનો ઉપયોગ કરો છો ?? મોટાભાગના લોકો આ ચાર ફીચર વિષે જાણતા હોતા નથી. આ ફીચર તમને ઘણી રીતે મદદ કરી શકે છે. આ ફીચારની મદદથી તમે સેક્રેટ વાતની સાથે કોઈને બ્લોક કર્યા વિના તેના મેસેજને રોકી શકો છો. આ ફીચરનો ઉપયોગ પણ ઘણો સરળ છે તો ચાલો જાણીએ આ 4 સિક્રેટ ફીચર વિષે…
ફેસબુક મેસેન્જર એ ફેસ્બૂકની જ એક એપ છે. ૨૦૧૬ન સર્વે પ્રમાણે દુનિયાભરમાં 90 કરોડ લોકો કે તેનાથી વઘુ લોકો આ એપનો યુઝ કરે છે.
૧-આ ફીચરનો ઉપયોગ તમે કોઈ પન્ના મેસેજ ને રોકવા માટે કરી શકો છો. જો તમને કોઈ મેસેજ કરી ને પરેશાન કરતુ હોય હોય અને તમે તેના મેસેજ ને રોકવા માંગતા હોય તો આ ફીચર તેના માટે અવેલેબલ છે. તેના માટે તમે એક ફેન્ડલી ચેત પર ટેપ કરો ત્યાર બાદ ઓપન થયેલી વિન્ડોમાં ઇગ્નોર મેસેજ પર ક્લીક કરો. બસ આટલું કરવાથી હવે તમને તેના કોઈ મેસેજ દેખાશે નહિ કે કોઈ નોટીફીકેશન નહિ આવે
૨- જો તમે કોઈ સ્પેશિયલ સાથે વાત કરતા હોય અને તમે એ એ મેસેજ ને સિક્રેટ રાખવા માંગતા હોય તો આ ફીચરની મદદ થી તે થઇ શકશે.આ માટે તમારી ચેટને ઓપન કરો ત્યાર બાદ બાજુમાં દેખાતા સર્કલ પર ક્લીક કરો તેનાથી બાજુમાં એક લીસ્ટ ઓપન થશે તેના પર go ટુ સિક્રેટ કન્વઝેશન પર ક્લીક કરો તેનાથી તમારા મેસેજ હાઇડ થઇ જશે.
૩- ફેસબુકની જેમ જ તમે મેસેન્જરમાં પણ ઓનલાઈન સ્ટેટ્સને હાઇડ કરી શકો છો. આ માટે તમે મેસેન્જરમાં નીચેની બાજુ ત્રણ લાઈન દેખાશે તેના પર ક્લીક કરી તેમાં રહેલાં એક્ટીવના ઓપ્શનને ઓફ કરી દો.
4- આ ફીકાહ્રની મદદથી તમે તમારા ફેન્સની નામ જાતે જ ચેન્જ કરી શકો છો. આ માટે તમારે જે વ્યક્તિનું નામ ચેન્જ કરવું છે તેના પર ક્લીક કરો એક લીસ્ટ ઓપન થશે તેમાં નીકનેમ પર ક્લીક કરો અને તમારે જે નામ રાખવું હોય તે લખો. આમ હવે ચેત પર તમે લખેલું નામ જ દેખાશે.